Worksheets9. પૃથ્વીની આંતરિક રચના - 4
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
નીચેનામાંથી રૂપાંતરિત ખડકનું દ્રષ્ટાંત કયું છે ?
a)
સ્લેટ
b)
આરસપહાણ
c)
આપેલ બંને
2.
આંતરિક બળ એટલે......
a)
એવું બળ જે પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે.
b)
એવું બળ જે પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય.
3.
સમુદ્રમોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને .................... નામે ઓળખવામાં આવે છે.
a)
સ્ટેક
b)
મહેરાબ
c)
સમુદ્રગુફા
d)
સમુદ્ર પુલિન
4.
અગ્નિકૃત ખડકો નાના-નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઇ કયા ખડકનું નિર્માણ કરે છે ?
a)
પ્રસ્તર ખડક
b)
રૂપાંતરિત ખડક
5.
અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે.......
a)
ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઇ જાય છે.
b)
ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે વધતી જાય છે.
100 %
