NEW
Font size
S
M
L
XL
WorksheetsSocial science
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગુજરાત માં કેટલા અખાત આવેલા છે?
a)
૧
b)
૨
c)
૩
d)
૪
2.
મહિસાગર જિલ્લાનું વડુ મથક જણાવો.
a)
મહીસાગર
b)
મોડાસા
c)
વેરાવળ
d)
લુણાવાડા
3.
નીચેનામાથી કઈ નદી ખંભાતના અખાતને મળી અરબ સાગરમાં વહે છે?
a)
તાપી
b)
નર્મદા
c)
સાબરમતી
d)
સરસ્વતી
4.
ભારતના કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે?
a)
રાજસ્થાન
b)
ઉત્તર પ્રદેશ
c)
બિહાર
d)
અરુણાચલ પ્રદેશ
5.
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
a)
પેસિફિક મહાસાગર
b)
આર્કટિક મહાસાગર
c)
હિંદ મહાસાગર
d)
એટલાન્ટિક મહાસાગર
6.
ગુજરાતની દક્ષિણે કયો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે?
a)
દીવ
b)
ચંદીગઢ
c)
લક્ષદ્વીપ
d)
આંદામાન નિકોબાર
7.
ભારતમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?
a)
૯
b)
૬
c)
૭
d)
૮
8.
નીચેનામાંથી કયું રાજ્ય ઈશાન ભારતનું નથી?
a)
મેઘાલય
b)
ત્રિપુરા
c)
ઓરિસ્સા
d)
મણિપુર
9.
દ્વારકાધીશ મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
a)
જામનગર
b)
દેવભૂમિ દ્વારકા
c)
ગીર સોમનાથ
d)
પોરબંદર
10.
ગુજરાતની કઇ દિશાએ દરિયાઈ સીમા આવેલી છે?
a)
ઉત્તર
b)
દક્ષિણ
c)
પૂર્વ
d)
પશ્ચિમ
Reset
