NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 15
Worksheet time: 8mins
કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહ ને શું કહે છે?
આમૂખ
બંધારણ
નિયમ
એક પણ નહીં
આપણા દેશના બંધારણ ની શરૂઆત શેના થી થાય છે
બંધારણ
નિયમો
આમૂખ
એક પણ નહીં
બંધારણ સભાની સૌથી પ્રથમ બેઠક કઈ તારીખે થઈ હતી?
9 નવે.1946
9 ડિસે 1946
9 ડિસે 1947
9 ડિસે 1949
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા?
ડોક્ટર બી આર આંબેડકર
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
સરોજિની નાયડુ
જવાલાલ નેહરૂ
બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
ડોક્ટર બી આર આંબેડકર
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
સરોજિની નાયડુ
બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો હતો?
બે વર્ષ 11 માસ 18 દિવસ
3 વર્ષ ૧૮ માસ ૧૧ દિવસ
1 વર્ષ
2 વર્ષ 3 મહિના 11 દિવસ
બંધારણ ઘડવા માટે કુલ કેટલી બેઠક થઇ હતી?
164
165
166
167
બંધારણ સભાએ બંધારણ ને ક્યારેય સંમતિ આપી?
26 જાન્યુ.1949
26 નવે 1949
26 મે 1950
26 જાન્યુ 1947
બંધારણનો અમલ કઈ તારીખ થી થયો?
26 જાન્યુ 1949
26 જાન્યુ 1947
26 જાન્યુ 1950
26 નવે 1947
નીચેનામાંથી સેના વગર દેશનું શાસન ચાલી શકે જ નહીં?
આમૂખ
નિયમ
બંધારણ
એક પણ નહીં
શેના વગર લોકશાહીની કલ્પના થઈ શકતી નથી?
ચૂંટણી
દ્તસવેંજ
સરકાર
બંધારણ
નીચેનામાંથી કયા અધિકારને બી.આર.આંબેડકર એ બંધારણના આત્મા તરીકે ગણાવ્યો છે?
સમાનતા નો અધિકાર
બંધારણીય ઇલાજનો અધિકાર
વાણી સ્વાતંત્ર્યનો અધિકાર
એક પણ નહીં
દેશની સંસદ યાદીના વિષયો પર જે કાયદા કરે છે તે કોને લાગુ પડે છે?
માત્ર રાજય ને
માત્ર જીલ્લા ને
માત્ર તાલુકાને
સમગ્ર દેશ ને
દેશનું શાસન કોઇ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે તેને શું કહેવામાં આવે છે?
બિનસાંપ્રદાયિકતા
લોકશાહી
સમાનતા
એક પણ નહીં
આ ફોટો કોનો છે?
ગાંધીજી
જવાહરલાલ નહેરુ
બી આર આંબેડકર
સરદાર પટેલ
