wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રામાયણ- ૨

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

શ્રી રામચંદ્ર ભગવાન કેટલા વરસ માટે વનવાસ ગયા હતા?

a)

૧૪

b)

૨૪

c)

૩૪

d)

૪૪

2.

કુંભકર્ણને કોણે નિંદ્રાસનનું વરદાન આપ્યું હતું.

a)

શીવ

b)

બ્રહ્મા

c)

દેવી

d)

વિષ્ણું

3.

લક્ષ્મણે સૂર્પનખાનું શું કાપ્યું હતું .

a)

કાન

b)

નખ

c)

નાક

d)

માથું

4.

રાવણ ક્યા ભગવાનનો ભક્ત હતો.

a)

બળીયા દેવ

b)

વિષ્ણુ

c)

બ્રહ્મા

d)

શીવ

5.

રામના પગનો સ્પર્શ થવાથી કઈ અપ્સરા પથ્થર માંથી ફરીથી સ્પી બની હતી?

a)

મેનકા

b)

ગોતમી

c)

અહલ્યા

d)

માણી મેખલાઇ

6.

દુરદર્શન ઉપર આવતી રામાયણ સીરીયલ ના ડાયરેકર કોણ છે.

a)

જે.પી. દતા

b)

રોહિત શેટ્ટી

c)

સુરજ બાડજાત્યા

d)

રામાનંદ સાગર

7.

રાવણ પાસેથી છોડાવ્યા બાદ રામે સીતાની કઈ પરીક્ષા લીધી ?

a)

બોર્ડની પરીક્ષા

b)

જળપરીક્ષા.

c)

ઓટોરીક્ષા

d)

અગ્નિપરીક્ષા

8.

રાવણ પાસે ક્યુ વિમાન હતું

a)

મીગ

b)

મેઘદૂત

c)

પુષ્પક

d)

પવનવેગી

9.

રાવણને કેટલા માથાં હતાં ?

a)

એક

b)

દસ

c)

ત્રણ

d)

પાંચ

10.

રામાયણની રચના કયા ઋષીએ કરી હતી

a)

ભારદ્વાજ

b)

ભતૃહરિ

c)

વાલ્મીકી

d)

વેદવ્યાસ