wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

પૃથ્વી પર થતી અચાનક ધ્રુજારી ને શુ કહે છે?

a)

સુનામી

b)

ભૂકંપ

c)

જ્વાળામુખી

d)

એક પણ નહીં

2.

ભૂકંપ થવાના મુખ્ય કેટલા કારણો છે?

a)

1

b)

2

c)

3

d)

4

3.

શાના દ્રારા ભૂકંપની તીવ્રતા માપી શકાય?

a)

ભૂકંપ યંત્ર

b)

ભુકંપ જાણવાં

c)

ભૂકંપ આલેખક

d)

એક પણ નહીં

4.

પૃથ્વી ના પેટાળમાંથી લાવા નીકળે અને રાખ,વરાળ બહાર આવે તેંને શુ કહે છે?

a)

જ્વાળામુખી

b)

સુનામી

c)

લાવા

d)

એક પણ નહીં

5.

જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણ કેટલા છે?

a)

1

b)

2

c)

3

d)

4

6.

સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્ર સપાટી પર ખૂબ શક્તિશાળી મોજા ઉછળે તેને શુ કહે છે?

a)

ભૂકંપ

b)

જ્વાળામુખી

c)

સુનામી

d)

એક પણ નહીં

7.

નદી મા એકાએક આવતાં પાણી ના ધસમસતા પાણી ના પ્રવાહ ને શુ કહે છે?

a)

તોફાન

b)

પૂર

c)

સુનામી

d)

લાવા

8.

વરસાદ નાં આવવાથી કે ખોરાક પાની ની અછત ઊભી થવાથી જમીન પર કે અંદર પાણી સુકાઈ જાય તેને શુ કહે છે?

a)

લાવા

b)

દુકાળ

c)

લીલો દુકાળ

d)

હેલી

9.

હવાના તોફાન ને શુ કહે છે?

a)

પવન

b)

પાવન

c)

દળ

d)

વાવાઝોડું

10.

જંગલ મા લાગતી આગ ને શુ કહે છે?

a)

વાવાઝોડું

b)

ભૂસ્ખલૉન

c)

દાવાનળ

d)

એક પણ નહીં

11.

જમીન કે ભૂમિ પ્રદેશ એકાએક નીચે ધસળી આવે તેને શુ કહે છે?

a)

દાવાનળ

b)

જ્વાળામુખી

c)

તોફાન

d)

ભૂ સ્ખલન

12.

ભારત ના દરિયા કિનારે ઘણી વાર શુ સર્જાય છે?

a)

ચક્રવાત

b)

હેલી

c)

વરસાદ

d)

એક પણ નહીં

13.

શેના લીધે વન્ય સંપત્તિ ને ભારે નુકશાન થાય છે?

a)

વાવાઝોડું

b)

પાવન

c)

પવન

d)

દાવાનળ

14.

બિહાર ની કંઇ નદી મા વારે વારે પૂર આવે છે?

a)

ઓછી

b)

ઓસી

c)

દોશી

d)

કોશિ

15.

ભારત મા નીચેના માંથી કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલ છે?

a)

આસામ

b)

આંદામાન નિકોબાર

c)

લંક્ષદ્વિપ

d)

એક પણ નહીં