NEW
Font size
Worksheetsધોરણ 8 સામાજિક વિજ્ઞાન ટેસ્ટ -નૌસિલ પટેલ
Total questions: 13
Worksheet time: 7mins
ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
દમણ
દીવ
ગોવા
દાદરા અને નગર હવેલી
ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
ડેલહાઉશી
વેલેસલી
કલાઇવ
વોરન હેસ્ટિંગ
પાનીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું
એહમદ શાહ અબદાલી-મરાઠા
અકબર-હેમુ
બાબર-ઇબ્રાહિમ લોદી
એક પણ નહીં
પ્લાશી મુલનામ શુ હતું
પાન
પલાશ
કેશુડો
અન્ય
ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા બ્રિટિશ ગવર્નર ના સમયમાં થઈ
કોર્નવોલિશ
વોરન હેસ્ટિંગ
ડેલહાઉશી
બેંટિંક
ભારતમાં ગળી ઉત્પાદન ની કેટલી પ્રથા હતી?
1
2
3
5
વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો?
મુંડા
કોલ
સંથાલ
કોયા
આદિવાસીઓ કોના નેતૃત્વમાં મુંડારાજ સ્થાપિત કરવા ઇચ્છતા હતા?
બિરસા મુંડા
ઠક્કરબાપા
જુગતરામ દવે
એક પણ નહીં
બિરસા મુંડાનો જન્મ ક્યારે થયો હતો
15 નવેમ્બર 1875
20 નવેમ્બર 1875
1 નવેમ્બર 1875
14 ઓક્ટોબર 1875
બિરસા મુંડા નું બાળપણ કઈ કઈ પ્રવૃત્તિમાં પસાર થયું હતું
ઘેટાં-બકરાં ચરાવવવામાં
વાંસળી વગાડવામાં
અખાડાની રમતોમાં
આપેલ તમામ
નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે તે જણાવો
1831-31માં કોલ આદિવાસી બળવો
1855માં સથાલ બળવો
1910માં છત્તીસગઢ માં બસીરમાં બળવો
આપેલ તમામ
મહાલવારી પદ્ધતિ દાખલ કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો
થોઅર્સ મુનરો
હોલ્ટ મેકેન્ઝી
કોર્ન વોલીસ
એક પણ નહીં
ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરનાર બ્રિટિશ ગવર્નર કોણ હતો
ડેલહાઉશી
કોર્ન વોલિશ
વિલિયમ બેન્ટિંક
રોબર્ટ કલાઈવ
