wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

એકમ 12 ધો 8 સેમ 2

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો?

a)

15 ઓગષ્ટ

b)

16 ઓગષ્ટ

c)

17 ઓગષ્ટ

d)

18 ઓગષ્ટ

2.

ભારત દેશ આઝાદ થયો ત્યારે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા?

a)

561

b)

562

c)

563

d)

564

3.

ભારતના બે ભાગ કરવાની આખરી યોજના જે રજૂ કરી તેને કઈ યોજના કહેવાય છે

a)

માઉન્ટ બેટન યોજના

b)

ભાગલા પાડો અને રાજ કરોની યોજના

c)

ઉપરના બંને

d)

ઉપર માંથી એક પણ નહીં

4.

562 રજવાડા ઓને એકત્ર કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે એમના જે સચિવ હતા તેમનું નામ શું હતું?

a)

શ્રી બીપી મેનન

b)

શ્રી પી પી મેનન

c)

શ્રી વી પી મેનન

d)

એક પણ નહીં

5.

જમ્મુ કાશ્મીર ઉપર પાકિસ્તાની હુમલો કર્યો ત્યારે તેના કયા રાજાએ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડી દીધું હતું

a)

સરદારસિંહ

b)

વિમલ સિંહ

c)

હરિસિંહ

d)

એક પણ નહીં

6.

જવાહરલાલ નેહરૂ એ રેડિયો પર "આપણા જીવનની રોશની યોજાઈ ગઈ "એવું કોના માટે બોલ્યા હતા?

a)

મહાત્મા ગાંધી

b)

માઉન્ટબેટન

c)

ડોક્ટર આંબેડકર

d)

એક પણ નહીં

7.

ગાંધીજી કયા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી?

a)

બિરલા

b)

સીમલા

c)

વિમલા

d)

દીપલા

8.

ગાંધીજીની હત્યા કોણે કરી હતી?

a)

માઉન્ટબેટને

b)

ડેલહાઉસી

c)

નથુરામ ગોડસે

d)

જનરલ ડાયરે

9.

બંધારણ મુસદ્દા સમિતિ ના અધ્યક્ષ કોણ હતા

a)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

b)

ડોક્ટર બી આર આંબેડકર

c)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

d)

એક પણ નહીં

10.

ભારતના સૌપ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા

a)

રાજગોપાલાચારી

b)

રાજેન્દ્ર પ્રસાદ

c)

જવાલાલ નેહરૂ

d)

એક પણ નહીં

11.

ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ બન્યા?

a)

રાજગોપાલાચારી

b)

રાજેન્દ્ર પ્રસાદ

c)

બી આર આંબેડકર

d)

જવાલાલ નેહરૂ

12.

આ ફોટો કોનો છે

a)

રાજગોપાલાચારી

b)

જવાહરલાલ નેહરૂ

c)

રામપ્રસાદ બિસ્મિલ

d)

ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ

13.

આ ફોટો કોનો છે

a)

બીપી મેનન

b)

વી.પી.મેનન

c)

ડોક્ટર આંબેડકર

d)

સરદાર પટેલ

14.

આ ફોટો કોનો છે

a)

સરદાર પટેલ

b)

માઉન્ટબેટન

c)

વી.પી.મેનન

d)

જવાહરલાલ નેહરૂ

15.

આ ફોટો કોનો છે

a)

જવાલાલ નેહરૂ

b)

વિ પી મેનન

c)

સરદાર પટેલ

d)

મહાત્મા ગાંધીજી