wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

136 NMMS ધો7 પ્ર19 સત્ર2 સાવિ ખરાખોટા

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણે રોજબરોજ ચીજવસ્તુઓની ખરીદી અલગ-અલગ બજારમાંથી કરીએ છીએ.

a)

ખરું

b)

ખોટું

2.

મહોલ્લા બજારમાંથી દિવસ દરમ્યાન ગમે ત્યારે ખરીદી કરી શકીએ છીએ.

a)

ખરું

b)

ખોટું

3.

ગુજરી બજારમાં વેપારીને દુકાન નું ભાડું, વિજળી, વેરો,કર્મચારીનો પગાર વગેરે ખર્ચ થતો ન હોવાથી ચીજવસ્તુઓ મોંઘા ભાવે વેચે છે.

a)

ખોટું

b)

ખરું

4.

શોપિંગ કોમ્પ્લેક્ષ કે મોલમાં ગ્રાહક કાઉન્ટર પર રોકડ,ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગથી ચુકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે.

a)

ખરું

b)

ખોટું

5.

ગુજરાતમાં માત્રજિલ્લા મથકોએજ માર્કેટિંગયાર્ડની સ્થાપના સરકારદ્વારા કરવામાં આવેલ છે.

a)

ખોટું

b)

ખરું

6.

માર્કેટીંગ યાર્ડમાંથી વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

a)

ખરું

b)

ખોટું

7.

રેડિયો, વર્તમાનપત્ર,ટીવી તથા ઓનલાઈન મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશના દૈનિક બજાર ભાવ મળી રહે છે,

a)

ખરું

b)

ખોટું

8.

ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવાની જરૂર નથી,એમાં છેતરપીંડીનો ભય રહેતો નથી.

a)

ખોટું

b)

ખરું

9.

ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે.

a)

ખરું

b)

ખોટું

10.

સરકારે ઉનની વસ્તુઓ ની બનાવટ માટે હોલમાર્ક નક્કી કરેલ છે.

a)

ખોટું

b)

ખરું

11.

બજારમાં સમાન લક્ષણો વાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળે છે.

a)

ખરું

b)

ખોટું

12.

ઉત્પાદક અનેગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ હોવાથી ગ્રાહક નું શોષણ ક્યારેય થતું નથી.

a)

ખોટું

b)

ખરું

13.

ગ્રાહકો ચીજ કે સેવા અંગેના પોતાના અધિકાર મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા સંસદમાં કાયદો પસાર કરીને ગ્રાહક સુરક્ષા અધિનિયમ ૧૯૮૬ બનાવવામાં આવ્યો છે.

a)

ખરું

b)

ખોટું

14.

ગ્રાહકના હકો અને હિતોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા મંડળ માં તેને યોગ્ય રજૂઆત કરવાનો અધિકાર છે.

a)

ખરું

b)

ખોટું

15.

કોઈ પણ વસ્તુની ખરીદી ના સમયે GST વાળા બિલ નો આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવવું એ ગ્રાહકની ફરજ નથી.

a)

ખોટું

b)

ખરું