wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Mcq test

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

પૃથ્વીસપાટીના ઉપલા સ્તરને શું કહે છ?

a)

ભૂચર

b)

ભૂકવચ

c)

ભૂસ્તર

d)

ભૂગર્ભ

2.

રણપ્રદેશમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ ક્યું છે?

a)

લૉએસ

b)

હિમનદી

c)

પવન

d)

નદી

3.

કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિસ્વરૂપોનું નિર્માણ કરે છે?

a)

ઘસારણ અને નિક્ષેપણ

b)

અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ

c)

ઠંડી અને ગરમી

d)

ઔધૌગિકરણ અને શહેરીકરણ

4.

મૃદાવરણીય કવચ હંમેશા ધીમી ગતિએ ચારે બાજુ ફરતું રહે છે.

a)

ખરું

b)

ખોટું

5.

રેતાળ પથ્થર ક્યા પ્રકારનો ખડક છે?

a)

જળકૃત કે પ્રસ્તર

b)

આંતરિક અગ્નિકૃત

c)

બાહ્ય અગ્નિકૃત

d)

રૂપાંતરિત

6.

જીવાશ્મિ ક્યા ખડકમાંથી બને છે?

a)

બાહ્ય અગ્નિકૃત

b)

જળકૃત કે પ્રસ્તર

c)

આંતરિક અગ્નિકૃત

d)

રૂપાંતરિત

7.

નીચેના પૈકી ક્યા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે?

a)

ગુરુ

b)

મંગળ

c)

પૃથ્વી

d)

શુક્ર

8.

મુખત્રિકોણ પ્રદેશનું નિર્માણ કોણ કરે છે?

a)

સમુદ્રના મોજાં

b)

પવન

c)

હિમનદી

d)

નદી

9.

ભૂગર્ભની ત્રિજ્યા આશરે કેટલા કિ. મી. જેટલી હોય છે?

a)

3500 કિ. મી.

b)

2900 કિ. મી

c)

5300 કિ. મી

d)

9200 કિ. મી

10.

ભૂકંપની આગાહી કરી શકાય છે.

a)

ખોટું

b)

ખરું

11.

સમુદ્રના મોજાંના ઘસારણથી દીવાલ જેવા રચાતા ભૂસ્વરુપને શું કહે છે?

a)

સ્ટૈક

b)

ઢૂવા

c)

લૉએસ

d)

ભૂ-તકતી

12.

આપેલા ચિત્રોમાંથી નળાકાર સરોવરને ઓળખી બતાવો.

a)
b)
c)
d)
13.

પૃથ્વીસપાટીના સૌથી અંદરના સ્તરને શું કહે છે?

a)

બાહ્ય ભૂગર્ભ

b)

આંતરિક ભૂગર્ભ

c)

મેન્ટલ

d)

પોપડો

14.

નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો (a)   વહનમાર્ગ કહેવાય છે.

15.

અનાજ પીસવા માટે (a)   પથ્થરનો ઉપયોગ થાય છે.