wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

115 ધો7 પ્ર5 સત્ર2 ખરું ખોટું સાવિ

Total questions: 15

Worksheet time: 5mins

Name
Class
Date
1.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ભારતના બંધારણ માં પરંપરાગત સંસ્કૃતિ નું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખાય છે.

a)

ખરું

b)

ખોટું

2.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

શાબ્દિક રીતે જોઈએ તો આદિ એટલે જુના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર.

a)

ખરું

b)

ખોટું

3.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

આદિવાસી ના જીવન પર સૌથી વધુ અસર કરનાર પરિબળો વિદેશ અને ઉદ્યોગકારો હતા.

a)

ખરું

b)

ખોટું

4.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

આદિવાસી સમૂહ પકૃતિ નો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે.

a)

ખરું

b)

ખોટું

5.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ભારતમાં માત્ર ડાંગ જિલ્લામાં જ જનજાતિ ની વસ્તી જોવા મળે છે.

a)

ખરું

b)

ખોટું

6.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

મુઘલો પહેલા મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિ ઓનું આધિપત્ય હતું.

a)

ખરું

b)

ખોટું

7.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં કોળી,બેરાદ સરદાર ના રજવાડા હતા.

a)

ખરું

b)

ખોટું

8.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટનગા ના રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી.

a)

ખરું

b)

ખોટું

9.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

ગઢકટંગા રાજ્ય ઊંટ અને ગાયો ના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતુ હતું.

a)

ખરું

b)

ખોટું

10.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

અહોમ લોકો 9 મી સદીમાં હાલના મ્યાનમાર થી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના કિનારે વસ્યા.

a)

ખરું

b)

ખોટું

11.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

અહોમ રાજ્ય બળજબરીપૂર્વક ના શ્રમ પર આધારિત હતું.

a)

ખરું

b)

ખોટું

12.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

વસતી-ગણતરીના આધારે ઓછી વસ્તી વાળા વિસ્તારમાંથી વધુ વસ્તી વાળા વિસ્તારમાં લોકોને ખસેડવાથી અહોમ કુળના વિભાજન થઈ ગયા.

a)

ખરું

b)

ખોટું

13.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

વર્તમાન કાયદાઓ અને જોગવાઈ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીથી કામ કરાવવું એ ગુનો ગણાય છે.

a)

ખરું

b)

ખોટું

14.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

અહોમ લોકોએ ઘઉં અને મગની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી હતી.

a)

ખરું

b)

ખોટું

15.

★ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો.

અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો.

તેમના કુળ ને 'ખેલ' કહેવામાં આવતું.

a)

ખરું

b)

ખોટું