Worksheetsપૂનમે શું જોયું ?
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે ?
a)
દેડકો
b)
માછલી
2.
સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
a)
ગરોળી
b)
સાપ
3.
જાડ પર રહેનાર પ્રાણી કયું છે ?
a)
વાંદરો
b)
બિલાડી
4.
લાંબી પૂછડીવાળી પ્રાણી કયું છે ?
a)
ભેસ
b)
હાથી
5.
રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે ?
a)
સસલું
b)
ઘુવડ
6.
જાડના થડ પર જોવા મળતું પ્રાણી કયું છે ?
a)
કીડી
b)
વંદો
7.
આઠ પગ વાળું પ્રાણી કયું છે ?
a)
માખી
b)
કરોળિયો
8.
કૂઉ ... કૂઉ અવાજ કાઢનાર પ્રાણી કયું છે ?
a)
કાબર
b)
કોયલ
9.
હાથી શાના વડે પાણી પીવે છે ?
a)
સૂંઢ
b)
મોં
10.
કોને રણનું વાહન કહેવામા આવે છે ?
a)
બળદ
b)
ઉટ
100 %
