Worksheetsનડાબેટ
Total questions: 8
Worksheet time: 5mins
ગુજરાત રાજ્યમાં નડાબેટ ગામ ક્યાં તાલુકા માં આવેલું છે
ભાભર
સુઇગામ
પાટણ
જેસલમેર
નડાબેટ માં ક્યાં માતાજી નું પ્રખ્યાત મંદિર આવેલું છે
ખોડિયાર માતાજી
નડેશ્વરી માતાજી
શક્તિ માં
શંકર ભગવાન
ગુજરાત રાજ્યમાં ભારતીય સીમા સુરક્ષા દળ નું મથક ક્યાં આવેલું છે
માંડવી
થરાદ
નડાબેટ
એક પણ નહીં
ગુજરાત રાજ્ય નો કયો જિલ્લો આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે
બનાસકાંઠા
કચ્છ
મોરબી
જયપુર
આંતરરાષ્ટ્રીય બોર્ડર ની મુલાકાત લેવા માટે ગુજરાત રાજ્ય નું એક માત્ર સ્થળ કયુ છે
વાવ
નડાબેટ
સાંચોર
રાધનપુર
આંતરરાષ્ટ્રીય સીમા દર્શન ની મુલાકાત માટે ગુજરાત ના ક્યાં મુખ્યમંત્રી એ ખુલ્લું મૂક્યું
વિજય ભાઈ રૂપાણી
આનંદીબેન
નરેન્દ્રભાઈ મોદી
અમિતશાહ
નડાબેટ સીમા દર્શન માં નીચે માંથી ક્યાં પ્રદર્શન છે
શાસ્ત્રોનું પ્રદર્શન
ઊંટ શો
સેલ્ફી ટાવર
ઝીરો પોઇન્ટ
તમામ
નડાબેટ માં નડેશ્વરી માતાજી ના મંદિર માં મેળો ક્યારે ભરાય છે
ચૈત્ર નોમ
ચૈત્ર તેરસ
ચૈત્ર અગિયારસ
પૂનમ
