NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 5mins
ઉતર ભારતમાં ક્યા રાજાના અવસાન બાદ નાનાં - નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં ?
પુલકેશી બીજો
હર્ષવર્ધન
મિહિરભોજ
અશોક
સાતમી સદીમાં ભારતમાં કઇ શક્તિઓનો ઉદય થયો હતો?
સામંતશાહી
લોકશાહી
સામ્યવાદી
રાજાશાહી
ભોજ ક્યા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
પરમાર
ચંદેલ
ચૌહાન
સોલંકી
આઠમી સદીમાં બંગાળમાં ક્યા વંશનું શાસન હતું?
ચંદેલવંશ
પરમારવંશ
પાલવંશ
પ્રતિહારો
પાટણમાં વિશ્વપ્રસિધ્ધ 'રાણીની વાવ' કોણે બનાવડાવી હતી?
રાજમાતા મીનળદેવી
રાણી નાયકાદેવી
રાણી ઉદયમતી
રાણી રુડાદેવી
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
વિરમગામ
ધોળકા
પાટણ
સિધ્ધપુર
વાધેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?
સારંગદેવ
વીર ધવલ
વીસળદેવ
કર્ણદેવ
બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?
ધર્મપાલે
દેવપાલે
ગોપાલે
નરપાલે
કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?
પલ્લવ
વરંગલ
ચોલ
ચેર
તરાઇના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સતા સ્થાપી હતી ?
મહંમદ ગઝની
અલાઉદીન ખિલજી
પ્રુથ્વીરાજ ચૌહાન
સોમેશ્વર ચૌહાન
