NEW
Font size
Worksheetsરાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો
Total questions: 15
Worksheet time: 3mins
રાજપુત રાજવીઓએ કયા સમયગાળામાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજપૂત યુગ ની સ્થાપના કરી?
ઈસવીસન ૭૦૦થી 1200
ઈસવીસન 900 થી ૧૮૦૦
ઈસવીસન ૨૦૦થી ૮૦૦
ઈસવીસન ૮૦૦થી ૧૦૦૦
ભારતીય હિન્દુ સંસ્કૃતિને કોને પ્રજવલિત રાખી?
રાજપૂતો એ
મુસલમાનોએ
અંગ્રેજોએ
ફિરંગીઓએ
સમ્રાટ હર્ષવર્ધન નું અવસાન કઈ સદીમાં થયું?
સાતમી સદી
આઠમી સદી
પાંચમી સદી
દસમી સદી
પુલકેશી બીજા ના અવસાન બાદ કયા રાજ્યો સ્વતંત્ર બન્યા?
દક્ષિણ ભારતના
ઉત્તર ભારતના
પશ્ચિમ ભારતના
પૂર્વ ભારતના
કનોજના ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો?
ચંદ્ર દેવ
સૂર્યદેવ
વાયુદેવ
અગ્નિદેવ
ગઢવાલ વંશનો સૌથી પ્રતાપી રાજા કોણ હતો?
ચંદ્ર દેવ
ગોવિંદ ચંદ્ર
મદન ચંદ્ર
સૂર્ય ચંદ્ર
પરમાર વંશ નો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો?
રાજા ભોજ
ચંદ્ર દેવ
રાજા મુંજ
અજય રાજ
બારમી સદીના આરંભમાં શાકંભરી ની ગાદી એ કયું રાજા બેઠો હતો?
અજયરાજ
રાજા ભોજ
ચંદ્ર દેવ
રાજા મુંજ
કયુ રાજા ભારતના ઇતિહાસમાં અદ્વીતીય સ્થાન ધરાવે છે?
પૃથ્વીરાજ ત્રીજો
ગોવિંદ ચંદ્ર
અજય રાજ
રાજા ભોજ
કયા રાજા ની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી?
રાજા ભોજ
અજયરાજ
પૃથ્વીરાજ ચૌહાણ
શાહબુદ્દીન ઘોરી
શાહબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયેલા યુદ્ધમાં કોનો વિજય થયો?
પૃથ્વીરાજ ચૌહાણ
શાહબુદ્દીન ઘોરી
બંનેનો
કોઈનો નહીં
અણહિલવાડ પાટણ નગરની સ્થાપના કોણે કરી?
વનરાજ ચાવડા
રાજા ભોજ
અજયરાજ
પૃથ્વીરાજ ચૌહાણ
જૂનાગઢના શાસક રા ખેંગાર ની દીકરીનું નામ શું હતું
ઉદયમતી
તારામતી
ભાનુમતિ
સરસ્વતી
સિધ્ધરાજ જયસિંહની માતા નું નામ શું હતું?
મીનળદેવી
ઉદયમતી
ભાનુમતિ
તારા મતી
કયા કવિને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે?
હેમચંદ્રાચાર્ય
દ્રોણાચાર્ય
કૃપાચાર્ય
આચાર્ય દેવવ્રત
