Worksheetsસામાન્ય જ્ઞાન-2
Total questions: 15
Worksheet time: 1hrs 15mins
એશિયા ખંડ માં કેટલા દેશ આવેલા છે?
45
50
54
52
ગુજરાત રાજ્ય માં લોકસભા ની કેટલી બેઠકો છે?
182
26
20
11
લોકસભા ની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે?
4
6
5
10
વિસ્તાર ની રીતે સૌથી મોટો દેશ કયો છે?
ભારત
ચીન
અમેરિકા
રશિયા
માવઠું કઈ ઋતુમાં થાય છે?
શિયાળો
ચોમાસુ
ઉનાળો
એક પણ નહીં
માહિતી મેળવવાનો અધિકાર(RTI) કયારથી અમલ માં આવ્યો?
2001
2002
2006
2005
ભારતમાં સૌથી લાંબો ધોરીમાર્ગ ક્યા નંબર નો છે?
5
6
7
8
નીચેના માથી કયા શહેર માં મેટ્રો ટ્રેન આવેલી છે?
જયપુર
રાજકોટ
ગાંધીનગર
કોલકાતા
દુનિયામાં શેરડી નું સૌથી વધુ ઉત્પાદન કયા દેશ માં થાય છે?
ચીન
ભારત
રશિયા
નેપાલ
કેવલાદેવ અભ્યારણ્ય કયા રાજ્ય માં આવેલું છે?
ગુજરાત
પંજાબ
મધ્યપ્રદેશ
રાજસ્થાન
જો 2=8
3=27
4=64
તો 5= કેટલા થાય?
100
125
25
150
25/5*2+5-11= ??
5
10
1
4
અમેરિકા વસ્તીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે છે, અમેરિકામાં વસ્તી કેટલા કરોડ છે?
૧૨૧
૧૩૧
૩૭
૫૦
દલ અને વુલર સરોવર કયા આવેલા છે?
રાજસ્થાન
કશ્મીર
ગુજરાત
પંજાબ
કેનેડા ની રાજધાની કઈ છે?
ઓટાવા
ટોરેન્ટો
મોસ્કો
પેરિસ
