wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

પૂનમે શુ જોયું ધોરણ-3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી ક્યુ છે?

a)

માછલી

b)

જળસાપ

c)

દેડકો

d)

કરચલો

2.

સરકીને ચાલનાર પ્રાણી ક્યુ છે?

a)

ઉંદર

b)

વીંછી

c)

ખિસકોલી

d)

સાપ

3.

ઝાડ પર રહેતું પ્રાણી ક્યુ છે?

a)

વાંદરો

b)

બિલાડી

c)

વાઘ

d)

હરણ

4.

ઉધઈના રહેઠાણ ને શુ કહે છે?

a)

દર

b)

રાફડો

c)

કોઢ

d)

બોડ

5.

ઘરમાં રહેનાર પ્રાણી ક્યુ છે?

a)

ગરોળી

b)

બતક

c)

કાચબો

d)

ગધેડુ

6.

આઠ પગવાળું પ્રાણી ક્યુ છે?

a)

માખી

b)

મચ્છર

c)

કીડી

d)

કરોળિયો

7.

ઝાડના થડ પર જોવા મળતું પ્રાણી ક્યુ છે?

a)

કરોળિયો

b)

મધમાખી

c)

કીડી

d)

બતક

8.

દરમાં રહેનાર પ્રાણી ક્યુ છે?

a)

માખી

b)

કીડી

c)

મચ્છર

d)

બિલાડી

9.

લાંબી પૂછડીવાળું પ્રાણી ક્યુ છે?

a)

ચામાચીડિયું

b)

હાથી

c)

ભેંસ

d)

કૂતરું

10.

રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી ક્યુ છે?

a)

પોપટ

b)

ઘુવડ

c)

બકરી

d)

સસલું