Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

AAA

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગુજરાતનું પાટનગર કયું છે?

a)

અમદાવાદ

b)

મહેસાણા

c)

ગાંધીનગર

d)

વડોદરા

2.

અમદાવાદ કઈ નદીના કિનારે વસ્યું છે?

a)

રૂપેણ

b)

સાબરમતી

c)

નર્મદા

d)

બનાસ

3.

વર્ષ ૨૦૨૧ માં વર્લ્ડ હેરિટેજ સાઈડમાં ગુજરાતના કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો?

a)

ધોળાવીરા

b)

રાણકીવાવ

c)

સ્ટેચ્યુ ઓફ યુનિટી

d)

લોથલ

4.

કઈ નદી પર સરદાર પટેલનું વિશાળ સ્ટેચ્યુ બનાવવામાં આવેલ છે?

a)

સાબરમતી

b)

તાપી

c)

વાત્રક

d)

નર્મદા

5.

ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા છે?

a)

33

b)

32

c)

28

d)

29