Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રકરણ 10 પૃથ્વીના આવરણો

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે ?

a)

એક

b)

ત્રણ

c)

ચાર

d)

પાંચ

2.

પૃથ્વીનું ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી ?

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

જીવા વરણ

3.

પૃથ્વીનું કયુ આવરણ રંગ ગંધ અને સ્વાદરહિત છે ?

a)

જલાવરણ

b)

મૃદાવરણ

c)

વાતાવરણ

d)

જીવાવરણ

4.

આશરે કેટલા કિલો મીટરની ઉંચાઈ સુધીના વાયુના કારણે વાતાવરણ કહે છે ?

a)

600 થી 800

b)

700 થી 1000

c)

800 થી 1000

d)

1200

5.

વાતાવરણમાં ઓક્સિજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા પ્રકાર છે ?

a)

20.99%

b)

78.03%

c)

28.5%

d)

0.94%

6.

વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ નું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?

a)

20.99%

b)

78.03%

c)

4.06%

d)

18.06%

7.

સૌર પરિવાર માં કયો ગ્રહ અજોડ છે ?

a)

ગુરુ

b)

શનિ

c)

પૃથ્વી

d)

શુક્ર

8.

સામાન્ય રીતે દરેક કિ.મી.ની ઊંચાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે ?

a)

45 સેલ્સિયસ

b)

56સેલ્સિયસ

c)

30સેલ્સિયસ

d)

35 સેલ્સિયસ

9.

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમી ની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

a)

20 કિમી

b)

110 કિમી

c)

60કિમી

d)

130 કિમી

10.

વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમી ની ઊંચાઈ પછી ઓછી જણાય છે ?

a)

110 કિમી

b)

130કિમી

c)

110 કિમી

d)

20 કિમી

11.

પૃથ્વીના આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે ?

a)

વાતાવરણ

b)

જીવવારણ

c)

મૃદાવરણ

d)

પર્યાવરણ

12.

કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે ?

a)

ઓર્ગોન

b)

ઓઝોન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હાઈડ્રોજન

13.

વાતાવરણમાં કયા ઘટક ને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?

a)

કાર્બન ડાયોક્સાઇડ

b)

ઓઝોન

c)

હિલિયમ

d)

રજકણો

14.

કોના દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે ?

a)

જીવાવરણ

b)

રજકણો

c)

મૃદાવરણ

d)

ઓક્સિજન