NEW
Font size
WorksheetsNMMS પરીક્ષા (સામાજિક વિજ્ઞાન )નૌસિલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
પુથ્વીની ગતિ કેટલા પ્રકારની છે?
2
3
1
5
પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે?
400 દિવસ
250 દિવસ
360 દિવસ
365 દિવસ
21 જૂને સૂર્યના કિરણો કયા વૃત પર સીધા પડે છે?
વિષુવવૃત
મકરવૃત
કર્કવૃત
આર્કટિક વૃત
ભારતમાં દિવસ હોય તો આમાંથી કયા દેશમાં રાત હશે?
કેનેડા
ઓસ્ટ્રેલિયા
જાપાન
દ.આફ્રિકા
પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને શું કહેવાય ?
પરિક્રમા
ધરિભ્રમણ(પરિભમણ)
પ્રદક્ષિણા
એક પણ નહીં
22મી ડિસેમ્બર સૂર્યના કિરણો કયા વૃત પર સીધા પડે છે?
મકરવૃત
કર્કવૃત
ઉત્તર ધ્રૂવ
એક પણ નહીં
આખા રાજ્યનો વહીવટ કરતી સરકાર ને ......કહેવાય ?
જીલ્લા પંચાયત
રાજ્ય સરકાર
કેન્દ્ર સરકાર
એક પણ નહીં
રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
વિધાન સભા
વિધાનપરિષદ
લોકસભા
જિલ્લાપરિસદ
સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે?
કારોબારી
ધારાસભા
પોલીસતંત્ર
ન્યાયતંત્ર
પ્રાથમિક શાળામાં શિક્ષકોની નિમણુંક કોણ કરે છે?
રાજ્ય સરકાર
જીલ્લા પંચાયત
તાલુકા પંચાયત
એક પણ નહીં
અણહિલપુર પાટણ ની સ્થાપના કયા વંશના રાજાએ કરી હતી
સોલંકી
ચાવડા
વાઘેલા
ચાલુક્ય
ચેર નું બીજું નામ છે જણાવો
મદુરાઈ
કેરળ
રાષ્ટ્ર
ચેરુલા
પૃથ્વીના ગોળા પર રહેલી કાલ્પનિક આડી રેખાઓને શુ કહે છે?
અક્ષાશવૃતો
રેખાંશ વૃતો
અર્ધવૃતો
આપેલ તમામ
ભારતની પ્રમાનસમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
ઉત્તરપ્રદેશ
મધ્યપ્રદેશ
છત્તીસગઢ
કેરળ
કયા દેશમાં ગ્રીનીચ નામનું સ્થળ આવેલું છે
ભારત
ઝિમ્બાબ્વે
ઇંગ્લેન્ડ
જાપાન
