NEW
Font size
Worksheetsડિજિટલ બાળ સ્પર્ધા - ધોરણ - 12 વિષય - સામાજિક વિજ્ઞાન
Total questions: 20
Worksheet time: 10mins
ભારતનાપ્રથમ ગવર્નરજનરલ તરીકે કોણ આવ્યાં હતાં?
વોરનહેસ્ટીગ
વેલ્સલી
ડેલહાઉસી
કેનિગ
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો?
શ્યામજીકૃષ્ણ વર્મા
રાણા સરદારસિહ
મેડંમ ભિખાઈજી કામા
મદનલાલ ધિગરા
‘નેતાજી‘નુ હુલામણું નામ કોને મળ્યું હતું?
સુભાષચંદ્રબોઝ
વલ્લભભાઈ પટેલ
રાસબિહારી બોઝ
જવાહરલાલ નહેરુ
ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતાં?
લાલબહાદુર શાસ્ત્રી
ડો,રાધાકૃષ્ણન
જવાહરલાલ નહેરુ
શ્રીમતિ ઇન્દિરા ગાંધી
ભારતનું બંધારણ કયારે અમલમાં આવ્યુ હતુ?
26 નવેમ્બર 1949
26 જાન્યુઆરી 1950
15 ઑગસ્ટ 1947
9 ડિસેમ્બર 1946
કયું આચરણ ભારતીય સામાજિક કલંક ગણાય છે?
અસ્પૃશ્યતા
બાલમજુરી
દહેજપ્રથા
વહેમ અંધશ્રધ્ધા
નીચેનામાંથી કયાં સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?
ઢેબર
સાંભર
વૂલર
નલ
વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
પ્રથમ
ચોથું
દસમું
પાચમું
મગફળીનું ઉત્પાદન સૌથી વધુ કયાં રાજ્યમાં થાય છે?
કેરલ
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
ગુજરાત
વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયાં દિવસને ઉજવવામાં આવે છે?
8 માર્ચ
11 જુન
5મી જુન
12 માર્ચ
ભારતમાં કયાં રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવાં મળે છે?
બિહાર
ઝારખંડ
કેરલ
હરીયાણા
ખાધ પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છીક સંસ્થા કઈ છે?
BIS
CAC
ISO
FPO
મહર્ષિપાણીનીનો મહાન ગ્રંથ ક્યો છે?
અષ્ટાધ્યાય
પૃથ્વીરાજરાસો
વિક્રમાકદેવ ચરિત
ચંદ્રયાન
કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતું શિલ્પ કયું છે?
બુદ્ધનું
નટરાજનું
બોધિગયાનું
ધનુરધારીરામનું
નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?
નંદા
ભદ્રા
તદા
વિજયા
એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉચકવાનું કામ કોણ કરે છે?
નેપાલી
ભાટીયા
ભૈયાજી
એકપણનહીં
આર્થિક રીતે ભારત કેવો દેશ છે.?
વિકસીત
પછાત
વિકાસશીલ
ગરીબ
ગુજરાતમાં કયાં સૂર્યમંદિર આવેલું છે?
મોઢેરા
વડનગર
ખેરાલુ
વિજાપુર
નીચેના પૈકી ક્યો પાક રવી પાક છે?
અડદ
મગ
ચણા
મઠ
રાષ્ટ્રપતિ કયા ગૃહમાં બે એગ્લો ઇંડિયન સભ્યોની નિમણૂક કરે છે ?
રાજ્યસભા
લોકસભા
વિધાનસભા
આયોજનપંચ
