NEW
Font size
Worksheetsધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ- 1/2-નૌસિલ પટેલ
Total questions: 15
Worksheet time: 8mins
પાટણમાં આવેલી રાણકી વાવ કઈ રાણીએ બંધાવી હતી?
રાણી લીલાવતી દેવી
રાણી ઉદયમતી
રાણી લક્ષ્મીબાઈ
મીનળદેવી
ધારાનગરીમાં મહાશાળા ની સ્થાપના કયા રાજાએ કરી હતી
કૃષ્ણદેવરાય
ભીમદેવ
ભોજરાજે
કુમારપાલ
ક્યાં વંશના શાસનકાળ ને ગુજરાતના રાજપૂત શાસનકાળનો સુવર્ણકાળ કહેવામાં આવે છે
સોલંકી
ચાવડા
ચૌહાણ
વાઘેલા
કઈ વાવ ને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સાઇટ ની દરજ્જો પ્રાપ્ત થયો છે?
દાદાહરિની વાવ
અડાલજની વાવ
રાણકી વાવ
રૂડાબાઈ ની વાવ
ગુજરાતમાં મલાવ તળાવ કયા આવેલું છે?
વિરમગામ
ધોળકા
ધધુકા
પાટણ
સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો
ચૌહાણ
સોલંકી
પાલ
વાઘેલા
હેમચંદ્રાચાર્ય ને 'કલિકાલસર્વજ્ઞ 'બિરુદ કયા રાજાએ આપ્યું હતું?
વનરાજ ચાવડા
કુમારપાલ
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ
જૈન સાધુ હેમચંદ્રાચાર્ય નું અવસાન કયા સ્થળે થયું હતું
ધોળકા
ધંધુકા
પાટણ
પાલીતાણા
કયા રાજાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ ની સ્થાપના કરી હતી
વનરાજ ચાવડા
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ
ચામુંડારાજ
ગુજરાત રાજ્યમાં દિલ્લી સલ્તનત કાળની સ્થાપના ક્યારે થઈ હતી
1290
1304
1200
1191
વાઘેલા વંશના છેલ્લા રાજાનું નામ .............હતું
સિદ્ધરાજ
દેવસિંહ વાઘેલા
કર્ણદેવ વાઘેલા
એક પણ નહીં
મહંમદ ગઝનીએ ક્યારે ગુજરાતના સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી?
1191
1023
1025
1027
ગુલામવંશ નો સાચો સ્થાપક કોણે માનવામાં આવે છે
ફૂતબૂદીન ઐબક
ઇલતુંતમિશ
રજિયા સલતાના
બલબન
કયા સલતાન ને "કુરાન ખા "તરીકે ઓળખવામાં આવે છે?
કૂતબૂદીન ઐબક
બલબન
કૈકુબાદ
આરામશાહ
દિલ્લીની પ્રથમ તુર્ક શાસક કોણ હતો
બાબર
અકબર
કૂતબૂદીન ઐબક
અલાઉદીન ખલજી
