Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સ્વામી વિવેકાનંદ ક્વિઝ પ્રશ્નો/નૌસીલ પટેલ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો

a)

14 માર્ચ 1912

b)

12 જાન્યુઆરી 1863

c)

12 જાન્યુઆરી 1891

d)

1 જાન્યુ 1888

2.

સ્વામી વિવેકાનંદ નું અવસાન ક્યારે થયું હતું?

a)

4/7/1902

b)

4/7/1903

c)

10/7/1902

d)

એક પણ નહીં

3.

19મી સદી ના ગુઢવા દી સંત તરીકે કો ની ગણના કરવા માં આવે છે?

a)

સ્વામી વિવેકાનંદ

b)

રાજારામ મોહન રાય

c)

રામકૃષ્ણ પરમહંસ

d)

એક પણ નહીં

4.

અમેરિકા અને યુરોપમાં વેદાંત અને યોગના જન્મદાતા કોને કહેવા માં આવે છે?

a)

સ્વામી વિવેકાનંદ

b)

પતંજલિ

c)

શંકરાચાર્ય

d)

શ્રધ્ધા નંદ

5.

6.૧૯મી સદી ના અંતે વિશ્વ સ્તરે હિં દુ ધર્મની માન્યતા અપાવનાર કો ણ હતા ?

a)

માધવાચાર્ય

b)

સ્વામી વિવેકાનંદ

c)

તુકારામ

d)

સ્વામી દયાનંદ

6.

શિકાગો ખાતે વિ શ્વ ધર્મ પરિષદ સભા ક્યા રે ભરવા માં આવી હતી ?

a)

1893

b)

1891

c)

1890

d)

1895

7.

સ્વામુ વિવેકાનંદનું બાળપણ નું નામ શું હતું?

a)

વર્ધમાન

b)

મહાન સ્વામી

c)

નરેન્દ્રનાથ દત્ત

d)

હરેન્દ્રનાથ દત્ત

8.

સ્વામી વિવેકાનંદ નો જન્મ કેવા પરિવારમાં થયો હતો

a)

ભદ્ર વૈશ્ય

b)

ભદ્ર કાયસ્થ

c)

ભદ્ર બ્રાહ્મણ

d)

એક પણ નહીં

9.

સ્વામી વિવેકાનંદ જન્મ થયો ત્યારે કયો તહેવાર હતો ?

a)

મકરસંક્રાંતિ

b)

હોળી

c)

દિવાળી

d)

શિવરાત્રી

10.

વેદાંત સોસાયટી ની સ્થાપના નીચેના માંથી કયા દેશો માં કરવા માં આવી હતી ?

a)

ઇંગ્લેન્ડ-અમેરિકા

b)

જર્મની -રશિયા

c)

ભારત-પાકિસ્તાન

d)

જાપાન-કોરિયા