NEW
Font size
Worksheetsગુજરાત રાજ્યના પ્રશ્નો -ઇતિહાસ-ભૂગોળ -નૌસિલ પટેલ
Total questions: 10
Worksheet time: 5mins
જૂનાગઢ ક્યારે સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યું ?
1947
1948
1949
1950
અમદાવાદ શહેર ની સ્થાપના તારીખ કઈ ?
24 ફેબ્રુઆરી 1411
26 ફેબ્રુઆરી 1411
12 ફેબ્રુઆરી 1411
એક પણ નહીં
નર્મદા નદી પર બંધ બાંધવાની યોજના કયા કમિશને ઘડી હતી?
ખોસલા કમિશન
હન્ટર કમિશન
સાયમંડ કમિશન
માઉન્ટ બેટન કમિશન
ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિકથા જોડાયેલી છે?
દુલા ભાયા કાગ
સંત બોડાણા
મેકરણ દાદા
એક પણ નહીં
તમે ભલે દુબળા હો,પણ તમારું કાળજું વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા?
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
સરદાર પટેલ
અમિતશાહ
ધર્મપરાયણ રાજવી ' તરીકે ઓળખાતો સોલંકી યુગનો રાજવી કોણ હતો
સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ 1
કુમારપાળ સોલંકી
મૂળરાજ સોલંકી
ગુજરાતનું ક્યુ શહેર છરી-ચપ્પા અને સુડી માટે જાણીતું છે
ભચાઉ
રાપર
અંબાજી
અંજાર
ભારતમાં નાની વયે વડાપ્રધાન બનનાર વ્યક્તિ કોણ હતા
નરેન્દ્ર મોદી
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મનમોહન સિંગ
કયો મુઘલ શાસક ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો?
અકબર
બહાદુરશાહ
ઔરંગઝેબ
જહાંગીર
ગુજરાતના કયા રાજાને ગુજરાતનો અશોક તરીકે ઓળખવામાં આવે છે
અશોક
અકબર
કુમારપાળ
ભીમદેવ -2
