NEW
Font size
Worksheetsવિશ્વ ચકલી દિવસ -(world sparrow day quiz-Nausil patel
Total questions: 12
Worksheet time: 6mins
દર વર્ષે વિશ્વ ચકલી દિવસ ક્યારે ઉજવાય છે?
12 માર્ચ
20 માર્ચ
21 માર્ચ
8 માર્ચ
વિશ્વ ચકલી દિવસ ઉજવવાની પહેલ વિશ્વ સ્તરે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી ?
વન સંરક્ષણ વિભાગ
નેચર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા
બર્ડ ઓફ ઇન્ડિયા
W H O
પ્રથમવાર વિશ્વ ચકલી દિવસ ઉજવવાની સુરુઆત ક્યારે થઈ?
2008
2018
2010
2022
વર્ષ 2022 માં વિશ્વ ચકલી દિવસ ની થીમ કઈ રાખવામાં આવી છે
હોમ ઇન સ્પ્રેરો
I love sparrow
Nature bird sparrow
એક પણ નહીં
સામાન્ય રીતે ચકલી લંબાઈ કેટલી હોય છે
10 થી 12 સે.મી
14 થી 16 સેમી
12 થી 14 સેમી
એક પણ નહીં
સામાન્ય રીતે ચકલી કેટલી ઝડપે ઉડી શકે છે
20 K.m hour
38 k.m hour
25 km hour
એક પણ નહીં
સામાન્ય રીતે ચકલી કેટલા ઈંડા મૂકે છે
4 -5
6-7
2-4
10-12
નેચર ફોર એવર સોસાયટી ની શરૂઆત કોણે કરી હતી
ભીષ્મ સાહની
મોહંમદ અલી
મહોમ્મદ દિલાવર
એકપનહીં
ચકલીઓનું પ્રતિદિન સંખ્યા ઘટવાનું કારણ .....છે
મોબાઇલ તરંગો
પ્રદુષણ
પાકા મકાનો અને બહુમાળી મકાનો
આપેલ તમામ
"મારા ફળિયે ચકલી બેસી એજ મારુ રજવાડું 'આ પંક્તિ કોની છે
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી
ધૂમકેતુ
ગુજરાતમાં કયા સ્થળે આકર્ષક ચકલી સર્કલ આવેલું છે?
મહેસાણા
અમદાવાદ
વડોદરા
રાજકોટ
ભારતના ક્યાં બે રાજ્યો એ 2012 -2013 માં રાજ્ય પક્ષી તરીકે ચકલી પક્ષી જાહેર કર્યું છે
કેરળ -અસમ
ત્રિપુરા-મણિપુર
બિહાર-દિલ્લી
દિલ્લી-છત્તીસગઢ
