wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Upcharatmak test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?

a)

દમણ

b)

દીવ

c)

ગોવા

d)

દાદરા અને નગર હવેલી

2.

ભારતમા ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?

a)

ડલહાઉસી

b)

વેલેસ્લી

c)

કલાઈવ

d)

વોરન હેસ્ટીન્ગ

3.

ગોલકોંડા ના શાસક પાસેથી પરવાનગી મેળવી મછલીપટનમ મા પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કરી હતી?

a)

અંગ્રેજી

b)

ડચ

c)

ફ્રેન્ચ

d)

ડેનિશ

4.

પ્લાસી નું યુદ્ધ ક્યારે થયું હતું?

a)

1754

b)

1734

c)

1744

d)

1757

5.

બકસરનું યુદ્ધ ક્યારે થયું હતું?

a)

1762

b)

1752

c)

1764

d)

1732

6.

કોન્સ્ટેન્ટિનોપલ કોણે જીત્યો હતો?

a)

તુર્કો એ

b)

ફ્રેન્ચોએ

c)

અંગ્રેજોએ

d)

ઇરાને

7.

ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો?

a)

વેલેસ્લી

b)

વાસકોદગામા એ

c)

ડેલહાઉસી

d)

તુર્કો એ

8.

વાસકોદગામા ક્યાનો વતની હતો?

a)

પોર્ટુગલ

b)

તુર્કસ્તાન

c)

પાકિસ્તાન

d)

ભારત

9.

ભારત દેશ આઝાદ ક્યારે થયો?

a)

1978

b)

1947

c)

1967

d)

1950

10.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયારે થઈ હતી?

a)

1600

b)

1500

c)

1400

d)

1300