NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધોરણ -૭ નૌસિલ પટેલ
Total questions: 11
Worksheet time: 6mins
ગુજરાતી ભાષાના આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
ભાલણ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
રાજેન્દ્ર શાહ
ગોળ ગધેડાનો મેળો કયા સ્થળે ભરાય છે?
ડાંગ
માધાપુર
ગરબાડા
ઉનાવા
કથન કરાવે સો કથક કહાવે ' આ ઉક્તિ કયા નૃત્ય સાથે સંકળાયેલી છે?
કુચિપુડી
કથક
ભરતનાટ્યમ
એક પણ નહીં
ભવનાથનો મેળો કયા ભરાય છે?
જૂનાગઢ
બેચરાજી
ચોટીલા
અંબાજી
પૃથ્વીના ઉપરના ઘન પોપડાને શુ કહે છે?
વાતાવરણ
મૃદાવરણ
જીવાવરણ
જલાવરણ
વિશ્વનું સૌથી મોટું રણ કયું છે?
થોરનું રણ
સહરાનું રણ
સાઈબેરિયાનું રણ
એક પણ નહીં
કયું રણ એ ભારતનું ઠંડુ રણ છે?
થોરનું
લદાખ નું રણ
સીમલાનું રણ
કચ્છ નું રણ
વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ કયો છે
રશિયા
ચીન
અમેરિકા
ભારત
ભારતમાં કયા રાજયમાં વિધાનપરિસદ નથી
બિહાર
તેલંગણા
ઉત્તરપ્રદેશ
રાજસ્થાન
રાજયપાલની નિમણૂંક કોણ કરે છે?
વડાપ્રધાન
મુખ્યમંત્રી
રાષ્ટ્રપતિ
હાઇકોર્ટેના જજ
ગુજરાત રાજ્યનો દરિયાકિનારો કેટલા k.m લાંબો છે
1700
1605
1600
1800
