NEW
Font size
WorksheetsHiren sharma
Total questions: 15
Worksheet time: 8mins
બંગાળામાં દારુણ દુષ્કાળ ક્યારે પડ્યો હતો?
1771
1770
1772
1773
વોરન હેસ્ટીંગ ના સમયમાં મહેસુલ ઉઘરાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું હતું તેને શું કહેવામાં આવતા?
નયાયા ધીસ
સૂબો
કલેકટર
એક પણ નહીં
નીચેનામાંથી શેની માંગ વધારે વિદેશમાં રહેતી હતી?
કોલસો
હીરા
લાકડા
સૂતર નું કાપડ
ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત માં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો કેટલા રૂપિયા બે દાયકાના શાસન માં ઉપાડી ગયા હતા?
500 હજાર
500 લાખ
500 અજબ
500 કરોડ
સતી થવાના રિવાજ અટકાવતો કાયદો કોણે અમલમાં મૂક્યો?
રાજા રામ મોહન રાય
વિલિયમ બેન્ટિક
ડેલ હૉઉસી
એક પણ નહીં
સતીપ્રથા અટકાવતો કાયદો ક્યારે અમલ માં આવ્યો?
1929
1729
1829
1839
નીચેનામાંથી કોને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો?
ડેલ હૉઉસી
મેકોલ
બેન્ટિક
બૂમ્રો
મેકોલે અંગ્રેજી કેળવણી નો અમલ ક્યારે કર્યો?
1835
1834
1836
1837
ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ?
1857
1856
1956
1957
ભારતમાં સૌ પ્રથમ રેલવે ક્યારે શરૂ થઈ?
1853
1854
1953
1954
ભારતમાં સૌપ્રથમ સપાટ અને રેતાળ સંદેશાની પદ્ધતિ ક્યારેય અપનાવવામાં આવી?
1853
1854
1855
1856
દેશની કરોડરજ્જુ જેવી ગામ સ્વરાજ્યની સંસ્થા કઇ હતી?
ગ્રામ પંચાયત
જીલ્લા પંચાયત
તાલુકા પંચાયત
એક પણ નહીં
આ કોનો ફોટો છે?
વિલિયમ બેન્ટિક
મેકોલ
કોર્ન વોલિસ
એક પણ નહીં
આ ફોટો કોનો છે?
વિલિયમ બેન્ટિક
કોર્ન વોલિસ
મેકોલ
રાજા રામ મોહન રાય
કાયમી જમા બંધી નામની મહેસુલ પદ્ધતિ કોને અમલ મા મુકી?
જનરલ ડાયર
કોર્ન વોલિસ
વિલિયમ બેન્ટિક
મેકોલ
