wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાત સમાન્ય જ્ઞાન Test 2

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

1) ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે ?

a)

ખેડા

b)

કચ્છ

c)

નર્મદા

d)

ભરૂચ

2.

2) ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે ?

a)

અંજાર

b)

ઊંઝા

c)

વાગરા

d)

વાસદ

3.

3) જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે ?

a)

અંજાર

b)

નલિયા

c)

સમખ્યાલી

d)

માંડવી

4.

4) દાંતીવાડા બંધ કઇ નદી બાંધવામાં આવ્યો છે ?

a)

બિયાસ

b)

બનાસ

c)

સરસ્વતી

d)

સાબરમતી

5.

5) હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે ?

a)

મકરપુરા

b)

ચાંદોદ

c)

ડભોઇ

d)

શુક્લતીર્થ

6.

6) મુસ્લિમોનું હાજીપીર ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે?

a)

બનાસકાંઠા

b)

ભરૂચ

c)

કચ્છ

d)

જામનગર

7.

7) ગુજરાતના આદિવાસીઓનું ધાર્મિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?

a)

વારલી

b)

પિંછોરા

c)

કમાંગરી

d)

ભાતીગળ

8.

8) ગુજરાતના કયા લોકનૃત્ય નું નામ સંસ્કૃત શબ્દ "ગર્ભદીપ" પરથી ઉતરી આવ્યું છે?

a)

હાલી નૃત્ય

b)

ભીલ નૃત્ય

c)

ધમાલ નૃત્ય

d)

ગરબા

9.

9) ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?

a)

હંસાબેન મહેતા

b)

ઇન્દુમતિબેન શેઠ

c)

વિદ્યાગૌરી નિલકંઠ

d)

પુષ્પાબેન મહેતા

10.

10) ગુજરાતના જામનગરમાં એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામા આવી?

a)

1966

b)

1967

c)

1867

d)

1866

11.

11) અમદાવાદ થી સુરત સુધીની રેલવે ક્યારે શરૂ કરવામાં આવી?

a)

20 જાન્યુઆરી 1864

b)

21 જાન્યુઆરી 1864

c)

20 જાન્યુઆરી 1963

d)

20 જાન્યુઆરી 1863

12.

12) અમદાવાદ માં આવેલી "AGETA" ક્લબનું પૂરું નામ શું છે?

a)

અમદાવાદ ગવર્નમેન્ટ એપ્લોયડ ટેનિસ એસોસિયેશન

b)

અમદાવાદ ગુજરાત એપ્લોયડ ટેનિસ એસોસિયેશન

c)

અમદાવાદ ગુજરાત એપ્લોયડ ટુર્નામેન્ટ એસોસિયેશન

d)

અમદાવાદ ગુજરાત અન-એપ્લોયડ ટેનિસ એસોસિયેશન

13.

13) જર્મનીમાં આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન ની સ્થાપના કોણે કરી હતી?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

શ્યામજી કૃષ્ણવર્માએ

c)

મેજર મોહનસિંગે

d)

મેડમ ભિખાઈજી કામાએ

14.

14) ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડીયા કંપનીની સ્થાપના ક્યારે થઇ?

a)

ઈ.સ. 1600

b)

ઈ.સ. 1662

c)

ઈ.સ. 1664

d)

ઈ.સ. 1666

15.

15) બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો?

a)

ઈ.સ. 1930

b)

ઈ.સ. 1942

c)

ઈ.સ. 1928

d)

ઈ.સ. 1948

16.

16). ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી માટે શરૂ કરેલ યોજનામાં કોનો સમાવેશ થતો નથી?

a)

કન્યા કેળવણી પ્રવેશોત્સવ

b)

કન્યા કેળવણી નિધિ

c)

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

d)

સ્ત્રી સશક્તિકરણ

17.

17) ભારતમાં સ્વાતંત્ર્ય દિનની પ્રથમ ઉજવણી ક્યારે થઈ?

a)

26 જાન્યુઆરી 1928

b)

26 જાન્યુઆરી 1930

c)

26 જાન્યુઆરી 1950

d)

26 જાન્યુઆરી 1947

18.

18) ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયા જિલ્લામાં આવેલું છે?

a)

પાટણ

b)

બનાસકાંઠા

c)

સાબરકાંઠા

d)

મહેસાણા

19.

19) ગુજરાતમાં ઉનાળામાં સૌથી વધુ તાપમાન કયા સ્થળે નોંધાય છે?

a)

ડીસા

b)

પાલનપુર

c)

ભુજ

d)

અંજાર

20.

20) ગ્રામ પંચાયતમાં વહીવટી અને મહેસુલી કામ કરનાર કર્મચારી કોણ હોય છે?

a)

ગ્રામ સેવક

b)

ગ્રામ પંચાયત સેક્રેટરી

c)

સરપંચ

d)

ઉપ સરપંચ