wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gk 6

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પરમાણુ શસ્ત્રોના ઉત્પાદનમાં પ્લુટોનીયમનું ક્યું આઈસોટોપ વપરાય છે ?

a)

Pu 238

b)

Pu 239

c)

Pu 235

2.

લોકસભાની રચના ભારતીય સવિંધાનના ક્યા આર્ટિકલ અન્વયે કરવામાં આવે છે ?

a)

81

b)

77

c)

83

3.

ડી.આર.ડી.ઓ. દ્વારા વિકસાવવામાં આવેલ નીચેના પૈકી કઈ મિસાઈલની પ્રહાર ક્ષમતા સૌથી લાંબી છે ?

a)

અગ્નિ

b)

પૃથ્વી

c)

બ્રહ્નમોસ

4.

ભારતમાં સૌથી મોટો બૌધ્દ્વ સ્તૂપ ક્યાં આવેલો છે ?

a)

સારનાથ

b)

સાંચિ

c)

ગયા

5.

Select past form of 'to tread'

a)

Trode

b)

Trod

c)

Troden

6.

બ.ક. ઠાકોરનું ઉપનામ જણાવો.

a)

સેહની

b)

વાસુકી

c)

કાંત

7.

ડેસર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?

a)

નવસારી

b)

ભાવનગર

c)

વડોદરા

8.

રંગપુરની સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક મકાન ક્યા આકારના હતા ?

a)

C

b)

L

c)

O

9.

તાજેતરમાં ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં લોન્ચ કરેલ 'તર્કશએપ' કોના સંદર્ભમાં છે.

a)

પર્યાવરણ

b)

શિક્ષણ

c)

ગુના સબંધી

10.

માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે ?

a)

9

b)

15

c)

7