Worksheetsધોરણ 8 એકમ 1
Total questions: 16
Worksheet time: 8mins
પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી
સુતરાઉ કાપડ અને રેશમી કાપડ
મરી મસાલા અને તેજાના
ગળી અને સુરોખાર
ઉપરોક્ત તમામ
ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો
કોલંબસ
વાસ્કો દ ગામા
બાથોલોમ્યુ ડાયસ
પ્રિન્સ હેનરી
યુરોપથી ભારત આવવા માટે કયા બે મહાસાગર માંથી પસાર થવું પડે
પેસિફિક અને એટલાન્ટિક મહાસાગર
પેસિફિક અને હિન્દ મહાસાગર
એટલાન્ટિક અને હિન્દ મહાસાગર
આર્કટિક અને એટલાન્ટિક મહાસાગર
યુરોપમાંથી ભારત આવનાર પ્રજાનો યોગ્ય ક્રમ લખો
પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચ
પોર્ટુગીઝ ,ડચ ,ફ્રેન્ચ ,અંગ્રેજો
પોર્ટુગીઝ, અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ
પોર્ટુગીઝ, ફ્રેન્ચ, અંગ્રેજો, ડચ
પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી
ભારતમાં આવેલ પ્રથમ યુરોપિયન પ્રજા છે
પોર્ટુગીઝો સમુદ્રમાં મોટા પાયે ચાંચીયાગીરી કરી લૂંટ ચલાવતા
પોર્ટુગીઝ કંપનીનો પ્રથમ વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા હતો
તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના સીરામપુરમાં સ્થાપી હતી
પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમય કાળ મુજબ ક્રમિત રીતે ગોઠવો
ગોવા, વસઈ ,દીવ ,દમણ
ગોવા, દીવ, દમણ ,વસઈ
ગોવા, દમણ, વસાઈ, દીવ
ગોવા, દીવ , વસઈ ,દમણ
યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેની કઈ જોડી યોગ્ય નથી
ફ્રેન્ચ - માર્ટીન ફ્રેન્ક
પોર્ટુગીઝ - અલ્બુકર્ક
અંગ્રેજ - રોબર્ટ ક્લાઈવ
જર્મન - કોલંબસ
નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી
કોર્નવોલીસ
ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા
વેલેસ્લી
વોરન હેસ્ટિંગ
ત્રણ પ્રાંતો મળી જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે તેમાં નીચેના પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી
સુતનતી
કાલીઘાટ
મગધ
ગોવિંદપુર
ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી
ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા
અલ્બુકર્ક
રોબર્ટ ક્લાઈવ
ફ્રેન્કો માર્ટીન
કર્ણાટક વિગ્રહ કઈ બે યુરોપિયન પ્રજા વચ્ચે થયા હતા
અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - પોર્ટુગીઝ
પોર્ટુગીઝ - ફ્રેન્ચ
ફ્રેન્ચ - ડચ
અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક કોણ હતો
શિવાજી મહારાજ
મહારાણા પ્રતાપ
ટીપુ સુલતાન
રઘુનાથ રાવ
ઈ.સ.1453 માં તુર્કો એ ______ લીધું
કોન્સ્ટેન્ટિનોપલ
યુરોપ
ઈરાન
અફઘાનિસ્તાન
સર ટોમસ રોએ કોની પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી
ઔરંગઝેબ
એક પણ નહીં
કયા મુગલ બાદશાહએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવા ની મંજૂરી આપી
અકબર
બાબર
મૈસુર રાજ્ય કોના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું
શાહજહાં
જહાંગીર
