wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ,ધોરણ 8,એકમ 2( આપણી આસપાસ)

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

પૃથ્વી શમાંથી છૂટી પડેલી છે?

a)

સુર્ય

b)

ચંદ્ર

c)

બુધ

d)

એકપણ નહીં

2.

મૃદાવરણ પૃથ્વી ની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે?

a)

29%

b)

12%

c)

39%

d)

69%

3.

જલાવરણ પૃથ્વીની સપાટી નો કેટલા ટકા ભાગ રોકે છે?

a)

79%

b)

29%

c)

56%

d)

એક પણ નહીં

4.

સમુદ્રોમાં કેટલા ટકા પાણી આવેલું છે?

a)

97%

b)

89%

c)

47%

d)

9ઓ%

5.

પૃથ્વી પર કેટલા આવરણો આવેલા છે?

a)

4

b)

5

c)

10

d)

3

6.

મેગ્મા એટલે શું?

a)

પૃથ્વીના પેટાળમાં રહેલા ખડાકોના પીગળેલા રસને મેગ્મા કહે છે

b)

પૃથ્વીના પાણી ના જથ્થા ને

c)

પૃથ્વીના માટી ના જથ્થા ને

d)

આપેલ તમામ

7.

પૃથ્વીનો પોપડો આશરે કેટલા કિમી જાડાઈ ધરાવે છે?

a)

62થી100

b)

64થી100

c)

74થી109

d)

66થી100

8.

મૃદાવરણ કઈ રીતે ઉપયોગી છે......

a)

ઘર બનાવવા

b)

ખોરાક માટે

c)

ઉદ્યોગ-ધંધા માટે

d)

આપેલ તમામ

9.

પૃથ્વી પર કેટલા મહાસાગર આવેલ છે?

a)

4

b)

2

c)

7

d)

1

10.

પૃથ્વી પર ઉપખંડ ( ખંડ ) કેટલા છે?

a)

7

b)

6

c)

4

d)

9

11.

વાતાવરણ એટલે.....

a)

હવાનું આવરણ

b)

માટીનું આવરણ

c)

પાણીનું આવરણ

d)

તમામ

12.

વાતાવરણમાં નાઇટ્રોજન નું કેટલું પ્રમાણ છે?

a)

78%

b)

21%

c)

91%

d)

3%

13.

ઘનીભવન એટલે......

a)

ભેજ ઠરવાની ક્રિયા

b)

હવા ફૂંકાવાની ક્રિયા

c)

હવાનું આવરણ

d)

આપેલ તમામ

14.

વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે?

a)

પાણી

b)

હવા

c)

ઓક્સિજન

d)

તમામ

15.

સુર્યના પારજાંબલી કિરણો કયો વાયુ શોષી લે છે?

a)

ઓઝોન

b)

નાઇટ્રોજન

c)

ઓક્સિજન

d)

કાર્બન ડાયોક્સાઇડ

16.

કયો વાયુ ઓક્સિજન ના જલદપણા ને મંદ કરે છે?

a)

ઓઝોન

b)

નાઇટ્રોજન

c)

ઓક્સિજન

d)

હાઈડ્રોજન

17.

જીવાવરણ ને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે?

a)

2

b)

4

c)

6

d)

8

18.

સૌરપરિવારમાં કયા ગ્રહ પર જીવાવરણ આવેલું છે?

a)

પૃથ્વી

b)

મંગળ

c)

શનિ

d)

શુક્ર

19.

મીઠા પાણી નો મુખ્ય આધાર શાના પર છે?

a)

વરસાદ

b)

સમુદ્ર

c)

નદી

d)

હિમાલય

20.

શાના લીધે પૃથ્વી પર એકાએક અંધારું કે અજવાળું થતું નથી?

a)

રજકણો

b)

સૂર્ય

c)

ચંદ્ર

d)

ઉપેરના તમામ