wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Hiren sharma

Total questions: 15

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો હતો?

a)

1856

b)

1857

c)

1957

d)

1757

2.

અંગ્રેજ લશ્કરમાં ભારતીય સેનાનું અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ લગભગ કેટલું રહેતું હતું?

a)

1:6

b)

2:6

c)

6:2

d)

6:1

3.

અંગ્રેજોના લશ્કરમાં હિન્દી સિપાઇ ઓને પગાર માસિક રૂપિયા કેટલા આપવામાં આવતા હતા

a)

5

b)

6

c)

7

d)

8

4.

અંગ્રેજોના લશ્કરમાં અંગ્રેજી ભાઈઓને પગાર પેટે માસિક રૂપિયા કેટલા આપવામાં આવતા હતા?

a)

145

b)

146

c)

147

d)

150

5.

૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ નીચેનામાંથી કયું હતું?

a)

અસંતોષ

b)

લશ્કરી કારણ

c)

એન્ફિલડ રાઇફલ દાખલ કરી તેં

d)

ધાર્મિક

6.

મંગલ પાંડેને પકડી લેવાનો હુકમ કોણે આપ્યો હતો?

a)

મેજર હ્યુસને

b)

સૉંનડ્રશન

c)

નથથૂ રામે

d)

એક પણ નહી

7.

મંગલ પાંડેને નીચેનામાંથી કયા દિવસે ફાંસી આપી દેવામાં આવી?

a)

4 એપ્રિલ

b)

5 એપ્રિલ

c)

7 એપ્રિલ

d)

8 એપ્રિલ

8.

સ્વતંત્ર સંગ્રામમાં દિલ્હીની જવાબદારી કોણે સંભાળી હતી?

a)

નાના સાહેબ પેસવા

b)

કુંવર સિંહ

c)

લક્ષ્મી બાઈ

d)

કોઈ પણ નહીં

9.

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કાનપુરની જવાબદારી કોણે સંભાળી?

a)

નાના સાહેબ

b)

કુંવર સિંહ

c)

તાત્યા ટોપે

d)

કોઈ નહીં

10.

નીચેનામાંથી કોણે પોતાની જાતે પોતાનો હાથ કાપી નાખ્યો હતો?

a)

કુંવર સિંહ

b)

બહાદુર શાહ

c)

નાના સાહેબ

d)

તાત્યા ટોપે

11.

આ ફોટો કોનો છે?

a)

લક્ષ્મી બાઈ

b)

અરૂધંતિ

c)

અહ લ્યા

d)

તાત્યા ટોપે

12.

ગામમાં ખેડા જિલ્લામાં કોણે આગેવાની લીધી હતી?

a)

ગરબડ દાસ પટેલ

b)

મુખી બાપા

c)

ઠક્કર બાપા

d)

કોઈ નહીં

13.

દ્વારકા ના કિલ્લા પર કઈ જાતિની સ્ત્રીઓ એ ફેંકવામાં આવેલા તો ગોળાને ઠંડાગાર કરી દીધા હતા?

a)

લક્ષ્મી બાઈ

b)

વાઘેર

c)

ઓખા

d)

કોઈ નહીં

14.

તાત્યાટોપે ગુજરાતમા 15 દિવસ કઈ જગ્યાએ રોકાયા હતા

a)

ખેડા

b)

સુરત

c)

પંચમહાલ

d)

આણંદ

15.

નાના સાહેબ પેશ્વા અંતિમ પરાજય બાદ કઈ તરફ ગયા હતા

a)

પાકિસ્તાન

b)

નેપાળ

c)

શ્રી લંકા

d)

ચીન