NEW
Font size
Worksheets8 ધો7 સાવિ પ્ર2 સત્ર1(B) NMMS
Total questions: 10
Worksheet time: 3mins
દિલ્લી સલતનત ના શાસન ના કેન્દ્રમાં કોણ હતું?
સુલ્તાન
ફકીર
સિપાઈ
મહારાણી
હરિહર રાય અને બુક્કા રાય ક્યાં વંશના રાજા હતા?
સંગમ વંશ
રાઠોડ વંશ
ચૌહાણ વંશ
ચૌધરી વંશ
દિલ્લી સલતનત ની સ્થાપના ક્યારે અને કોણે કરી?
ઇ.સ.1206, કુતબુદ્દીન
ઇ.સ.1370,જલાલુદ્દીન
ઇ.સ.પૂ.1206,અકબર
આમાંથી એકપણ નહીં
દિલ્લી સલતનત કાળના શાસનમાં ગામના વહીવટી મુખી ને કોણ મદદ કરતું?
પરવારી/કારકુન
સિપાઈ
મહારાણી
વજીર
દિલ્લી સલતનત સમય દરમિયાન કઈ કઈ સ્થાપત્ય કૃતિઓ તૈયાર થઈ?
કિલ્લા,મસ્જિદ,મકબરા,બગીચા
નિશાળ
દવાખાના
પોલીસ સ્ટેશન
કૃષ્ણદેવરાય રાજાએ કઈ કઈ ભાષામાં પુસ્તકો લખ્યા?
સંસ્કૃત અને તેલુગુ
મરાઠી અને હિન્દી
કન્નડ અને અંગ્રેજી
એમાંથી એક પણ નહીં
ઝફરખાને કયા કયા નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું?
અલાઉદ્દીન અને બહમનશાહ
જલાલુદ્દીન અને કૃષ્ણદેવરાય
અકબર અને ઇબ્રાહિમ
આમાંથી એક પણ નહીં
દિલ્લી સલતનત નું શાસન કેટલા વર્ષ ટક્યું?
300 વર્ષ
301 વર્ષ
320 વર્ષ
3000 વર્ષ
દિલ્લી સલતનત કાળમાં ઈકતા ના વડાને શુ કહેવાતું?
મુક્તિ
પ્રધાન
રાજા
સરપંચ
રાજા કૃષ્ણદેવરાય બીજા ક્યાં નામે ઓળખાતા?
આંધ્રના ભોજ
નદીનો માણસ
શ્રેષ્ઠ રાજવી
હિન્દૂ સમ્રાટ
