wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 2

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કુતુબમિનાર ક્યાં આવેલ છે ?

a)

મુંબઈમાં

b)

દિલ્હીમાં

c)

આગ્રામાં

d)

જયપુરમાં

2.

નીચેનામાંથી આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા હતા ?

a)

હરિહરાય

b)

કૃષ્ણદેવરાય

c)

બુક્કારાય

d)

આપેલ એક પણ નહીં

3.

દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા ?

a)

અનારકલી

b)

નૂરજહાં

c)

મુમતાઝ

d)

રઝિયા સુલતા ના

4.

અલાઇ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું ?

a)

ઇબ્રાહિમ લોદી

b)

ફિરોજશાહ તુગલક

c)

અલ્લાઉદ્દીન ખલજી

d)

ઈલતુત્મિશ

5.

સીરી નગર કોને વસાવ્યું હતું ?

a)

અલ્લાઉદ્દીન ખલજી

b)

ફિરોજશાહ તુગલક

c)

સિકંદર લોદી

d)

ઇલતુતમિશ

6.

દિલ્લીમા સલ્તનત શાસનનો કેટલા વર્ષ પછી અસ્ત થયો ?

a)

320 વર્ષ પછી

b)

220 વર્ષ પછી

c)

120 વર્ષ પછી

d)

420 વર્ષ પછી

7.

દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતા?

a)

લક્ષ્મીબાઈ

b)

રઝિયા સુલતાન

c)

વિજયા લક્ષ્મી પંડિત

d)

રાણી ઉદયમતી

8.

ખલજી વંશના શાસનની શરૂઆત કોનાથી થઈ?

a)

અલ્લાઉદ્દીન ખલજી

b)

જલાલુદ્દીન ખલજી

c)

ગ્યાસુદ્દીન બલ્બન

d)

પૃથ્વીરાજ ચૌહાણ

9.

સુલતાનનો પ્રધાનમંત્રી ..........કહેવાતો.

a)

ન્યાયાધીશ

b)

વજીર

c)

ઈક્તા

d)

ખેપિયો