NEW
Font size
Worksheetsરાજપૂત યુગ અને તેના શાસકો
Total questions: 10
Worksheet time: 5mins
મધ્ય યુગ એટલે કયો સમય ગાળો ?
ઈ.સ.500 થી 700
ઈ.સ.700 થી 1200
ઈ.સ.600 થી 1200
ઈ.સ.700 થી 1000
નીચેનામાંથી રાજપૂતોનો કયો ગુણ ન હતો?
શૂરવીર અને બહાદુર હતા.
લડાઈમાં પીછેહઠ ના કરતા.
ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા.
શરણે આવેલા નું રક્ષણ ના કરતા.
રાજપૂત યુગ દરમ્યાન નીચેનામાંથી કયા કયા વંશો ગુજરાતમાં રાજ્ય કરતા હતા?
ચાવડા વંશ ,વાઘેલા વંશ,સોલંકી વંશ
સોલંકી વંશ,પાલ વંશ,સેન વંશ
વાઘેલા વંશ,પરમાર વંશ,સોલંકી વંશ
ચાલુક્યવંશ, ચાવડા વંશ,ચૌહાણ વંશ
નીચેનામાંથી કયો વંશ ઉત્તર ભારત માં ન હતો?
પરમાર વંશ
ચૌહાણ વંશ
ચેર વંશ
સેન વંશ
નીચેના માંથી કયો દક્ષિણ ભારત નો વંશ છે?
પલ્લવ વંશ
પાલ વંશ
ગઢવાલ વંશ
સેન વંશ
રાણીની વાવ કોણે બનાવી હતી?
મીનળ દેવી
ઉદય મતી
નાયિકા દેવી
ભાનુમતી
અણહિલવાડ પાટણ કયા વંશના શાસકના સમયમાં બન્યું હતું?
ચાવડા વંશ
સોલંકી વંશ
વાઘેલા વંશ
પરમાર વંશ
બંગાળમાં કયા વંશના શાસકો રાજ્ય કરતા હતા?
સોલંકી - વાઘેલા વંશ
પાલ - પલ્લવ વંશ
સેન - ચોલ વંશ
પાલ - સેન વંશ
શાસક અને વંશ ની કઈ જોડ સાચી નથી?
રાજા ભોજ - પરમાર વંશ
સિદ્ધરાજ જયસિંહ - ચાલુક્ય વંશ
નરસિંહ વર્મન - ચંદેલ વંશ
પૃથ્વી રાજ ત્રીજો - ચૌહાણ વંશ
કયો શાસક સોલંકી વંશનો નથી?
ભીમદેવ
કર્ણદેવ
મૂળરાજ
કુમારપાળ
