NEW
Font size
Worksheetsસામાજિક વિજ્ઞાન ધો-7 પ્રકરણ 2 દિલ્લી સલ્તનત
Total questions: 15
Worksheet time: 8mins
તુગલકવંશના સમયમાં દક્ષિણમાં ઝફરખાને કયા રાજ્યની સ્થાપના કરી ?
વિજયનગર
બંગાળ
મેવાડ
બહમની
તુગલક વંશ નો સમયગાળો ક્યો હતો ?
ઇ.સ. 1230 થી 1414
ઇ.સ. 1320 થી 1414
ઈ.સ. 1320 થી 1214
ઇ.સ. 1330 થી 1441
ઉતર ભારતમાં શાસન કરનાર સુલતાન ના શાસનકાળને કયા નામ થી ઓળખાય છે ?
બહમ સામ્રાજ્ય
વિદેશી શાસન
વિજયનગર સામ્રાજ્ય
દિલ્લી સલ્તનત
સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો ?
ગુલામ
વજીર
સેનાપતિ
સૂબો
નાસિરૂદ્દીન પછી કોણ ગાદી પર આવ્યું?
જલાલૂદીન
ગ્યાસુદીન બલ્બન
તુગલક
લોદી
ફિરોજશાહ તુગલક ના અવસાન બાદ કોણે દિલ્લી પર આક્રમણ કર્યું હતું?
ઈબ્રાહીમ લોદી
બાબર
તૈમુર લંગે
મુહમ્મદ-બિન-તુગલક
હરિહરરાય અને બુકકરાય નામના બે ભાઇઓએ ક્યાં સામ્રાજ્યનો પાયો નાખ્યો ?
મેવાડ
વિજયનગર
માળવા
બંગાળ
આંધ્રના ભોજ તરીકે કોણ ઓળખ પામ્યા?
કૃષ્ણદેવરાય
બુક્કારાય
હરિહરરાય
વિજયસિંહ
ગ્યાસુદીન બલ્બનએ કેટલા વર્ષો રાજ કર્યું?
25વર્ષ
12વર્ષ
5વર્ષ
22વર્ષ
લોદીવંશ નો અંતિમ બાદશાહ કોણ હતો ?
બહલોલ લોદી
તૈમુર લંગે
ફિરોજશાહ તુગલક
ઈબ્રાહીમ લોદી
સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેચાયેલી હતી ?
પાંચ
સાત
ત્રણ
ચાર
દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઇ હતી ?
11 મી સદીમાં
13 મી સદીમાં
12 મી સદીમાં
15 મી સદીમાં
અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પુરતી શેની વ્યવસ્થા હતી ?
સેન વિભાગ
ગુપ્તચર વિભાગ
ટપાલ વ્યવસ્થા
વિદેશ વિભાગ
ગ્યાસુદીન બલ્બન કેનો પોષક હતો ?
શાસન વ્યવસ્થા
ન્યાયતંત્રનો
સાહિત્ય અને કલાનો
ધર્મનો
રઝિયા સુલ્તાનના અવસાન બાદ અમીરોએ કોને દિલ્લીની ગાદીએ બેસાડયો?
તુગલક
માલૂક
લોદી
ઇલ્તુત્મિશના પુત્ર નાસિરૂદ્દીન
