NEW
Font size
WorksheetsSS STD7A CH4 QZ5 JULY 17
Total questions: 5
Worksheet time: 3mins
MLL વેલેસલીની ...... યોજના અને ....... ની ખાલસાનીતિએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. AN HEC PRZ
સહાયકારી , ડેલહાઉસી ,
કલ્યાણકારી , ડેલહાઉસી ,
સહાયકારી , લોઈડ ,
સહાયકારી , ક્લાઇવ ,
MLL લોકોમાં અસંતોષની આગ હવે ભડકાનું રૂપ ધારણ કરવા મંડી હતી, અને તે આગ એટ્લે .............. COM RDC DZ
1857 નો સ્વતંત્રય સંગ્રામ ,
1757 નો સ્વતંત્રય સંગ્રામ
, 1864 નો સ્વતંત્રય સંગ્રામ ,
1831 નો સ્વતંત્રય સંગ્રામ
અંગ્રેજોના સુધારાઓનો લાભ ભારતીય પ્રજાને થયો હતો , પરંતુ તેના માટે ભારતીય પ્રજાએ ............... Ev IDR DZ
ઘણી મોટી કિમત ચૂકવવી પડી હતી ,
ઘણી રાજ જોવી પડી હતી
ઘણી લડાઇઓ લડવી પડી હતી ,
ઘણી વિનંતિઓ કરવી પડી હતી
જૂની વિચારધારા ધરાવતા લોકો શા માટે અંગ્રેજોના સુધારાઓથી નારાજ હતા ? SYN HEC DZ
તેઓને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિ નાશ કરવા માગે છે,
તેમને અંગ્રેજો સાથે નહોતું ફાવતું ,
તેમને અંગ્રેજોએ નોકરી નહોતા આપતા. ,
તેમને સહાયકારી યોજના ગમતી હતી
અંગ્રેજો બહુ થોડા સમયમાં જ લગભગ સમગ્ર ભારત ઉપર સત્તા જમાવી શક્યા. આમ કેમ બન્યું હશે ? તમારા વિચારો વર્ણવો, ફોટો પાડીને મોકલો. (વર્ગ ચર્ચા માટે તૈયાર રહેવું) Ev OPF PZ
હું મોકલીશ. ,
ના
