Font size
WorksheetsSS STD7A (STD8 SEM1 CH1)QZ1 15 JUNE
Total questions: 10
Worksheet time: 5mins
.............. ના લોકોને ભારત આવવાના નવા જલમાર્ગ શોધવાની જરૂર પડી.
અમેરિકા
યુરોપ
એશિયા
ઓસ્ટ્રેલિયા
ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટલીનો _________હતો .
અમેરીગો વેસપૂચી
ક્રિસ્ટોફર કોલંબસ
ચાર્લ્સ ડાર્વિન
વાસ્કો-દ-ગામા
આજે અમેરિકાના મૂળ વતનીઓ ____________ ના નામે અને તેના કિનારાના ટાપુઓ _______ના નામે ઓળખાય છે.
રેડ ઇન્ડિયન , વેસ્ટ ઈન્ડીઝ
રેડ ઇન્ડિયન , ઈસ્ટ ઈન્ડીઝ
રેડ ઈટાલીયન , વેસ્ટ ઈન્ડીઝ
રેડ ઈન્ડીઝ , વેસ્ટ ઇન્ડિયન
અગાઉ પણ વિદેશી વેપારીઓ ભારત સાથે જમીન માર્ગે વેપાર કરતાં હતા : - આ વિધાન ખરું છે કે ખોટું ?
ખરું
ખોટું
કોન્સ્ટેંટિનોપલ ...... એ જીતી લીધું, અને જમીન માર્ગનો વેપાર અટકી પડ્યો.
તુર્કોએ
ચીનાઓએ
અંગ્રેજોએ
અમેરિકનોએ
યુરોપીયન દેશોમાં ભારતના રેશમ, મરી-મસાલા, મલમલ વગેરેની માંગ ......... ગઈ.
વધી
ઘટી
બંધ થઈ
ભુલાઈ
ભૂલભૂલમાં ___________ એ અમેરિકા ખંડ શોધ્યો હતો.
વાસ્કો-દ-ગામા
બારથોલોમ્યુ ડાયસ
ક્રિસ્ટોફર કોલંબસ
અમેરીગો વેસ્પૂચી
કોલંબસ જીવ્યો ત્યાં સુધી પોતાને હિંદુસ્તાનનો શોધક માનતો હતો. - આ સાચું છે ?
હા
ના
...... ની સાલમાં કોલંબસ ભારત આવવા નીકળ્યો.
1488
1492
1498
1502
કોલંબસ માનતો હતો કે ઉત્તરમાં જવા માટે દક્ષિણ બાજુથી પણ જઈ શકાય. -- તમે તેની સાથે સહમત છો ?
હા
ના
