wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Final round

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ગુજરાત ના પડોશી રાજ્યો ક્યાં ક્યાં છે?

a)

ઉત્તર પ્રદેશ ,બિહાર,ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ

b)

રાજસ્થાન , મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર.,દીવ દમણ

c)

મધ્યપ્રદેશ, બિહાર,હિમાચલ પ્રદેશ,અસમ

d)

ગોવા, મહારાષ્ટ્ર, કણાર્ટક,કેરળ

2.

છત્તીસગઢ નું ક્ષેત્રફળ કેટલું છે?

a)

૧૩૫,૧૯૨ વર્ગ કિમી

b)

૧૩૪,૦૬૫ વર્ગ કિમી

c)

૨૩૪,૫૯૦ વર્ગ કિમી

d)

૧૪૩,૬૮૮વર્ગ કિમી

3.

ગુજરાત નું ગિરિમથક ક્યું છે?

a)

ગિરનાર

b)

સાપુતારા

c)

હિમાલય

d)

પાવાગઢ

4.

છત્તીસગઢ ના પડોશી રાજ્યો ક્યાં ક્યાં છે ?

a)

કેરળ ,કર્ણાટક તમિલનાડુ ,ગોવા

b)

ગુજરાત,રાજસ્થાન,પંજાબ હરિયાણા

c)

મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર, ઓરિસ્સા ઝારખંડ

d)

દિલ્લી ,ઉત્તરપ્રદેશ ,પશ્ચિમ બંગાળ,અસમ

5.

છત્તીસગઢ અને ગુજરાત ની વસ્તી નો તફાવત કેટલો છે?

a)

૩.૨૫ કરોડ

b)

૩.૨૭ કરોડ

c)

૩.૨૮ કરોડ

d)

૩ .૨૧ કરોડ

6.

ગુજરાતનું રાજ્ય પ્રાણી ક્યું છે?

a)

વાઘ

b)

સિંહ

c)

દીપડો

d)

હાથી

7.

છત્તીસગઢ નું રાજ્ય પ્રાણી ક્યું છે?

a)

ઘોડો

b)

ઊંટ

c)

જંગલી ભેંસ

d)

બળદ

8.

ગુજરાતના રાજ્યપાલ કોણ ?

a)

આનંદીબેન પટેલ

b)

શ્રી નીતિન પટેલ

c)

શ્રી આચાર્ય દેવવ્રત

d)

ઓમ પ્રકાશ કોહલી

9.

ગુજરાતનો પ્રખ્યાત તહેવાર ક્યો છે?

a)

હોલી

b)

દિવાળી

c)

ઉત્તરાયણ

d)

નવરાત્રી

10.

છત્તીસગઢ ની સ્થાપના કયારે થઇ?

a)

1 નવેમ્બર 2000

b)

1 મે 2000

c)

1 જાન્યુઆરી 2000

d)

1 ડિસેમ્બર 2000