wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

રાજપૂત યુગ : નવાં શાસકો અને રાજ્યો

Total questions: 10

Worksheet time: 50secs

Name
Class
Date
1.

રાજપુત રાજવીઓએ કયા સમયગાળામાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં રાજપૂત યુગ ની સ્થાપના કરી?

a)

ઈસવીસન ૭૦૦થી 1200

b)

ઈસવીસન 900 થી ૧૮૦૦

c)

ઈસવીસન ૨૦૦થી ૮૦૦

d)

ઈસવીસન ૮૦૦થી ૧૦૦૦

2.

ચેર વંશના શાસકોમાં સ્રવ્શ્રેષ્ઠ શાસક હતો.

(a)  

3.

ઈ.સ ૫૪૦ માં પ્રથમ વાતપીને રાજધાની બનવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું .

a)

રાજા ભોજ

b)

રાજા અયન

c)

રાજા પુલકેશી

d)

જયસિંહ

4.

રાજા ભોજ કયા વંશ ના છે.

a)

પરમાર વંશ

b)

ચંદેલ વંશ

c)

સોલંકી વંસ

5.

રાજા ભોજ કનોજના છે

a)

હા

b)

ના

c)

એક્પેન નહી

6.

ગુજરાત માં કયો વંશ નથી.

a)

ચાવડા વંશ

b)

સોલંકી વંશ

c)

ચેરી વંશ

7.

ઉત્તર ભારતના રાજ્યો માં પરમાર વંશ છે .

a)

હા

b)

ના

8.

પરમાર વંશ ના સ્થાપક કોણ છે .

a)

કુમારપાળ

b)

સીધરાજ જયસિહ

c)

ભીમદેવ

d)

વનરાજ

9.

કયો વંશ ની સ્થાપના વાસુ દેવ આ કરી હતી.

(a)  

10.

રાજપૂત સબ્દ નો અર્થ શું થઇ છે.

(a)