Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

513 ધો7 પ્ર10 સત્ર1 સાવિ ખરા ખોટા

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પૃથ્વી એ ડુંગળી ની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે.

a)

ખરું

b)

ખોટું

2.

પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને આંતરિક ભૂગર્ભ કહે છે.

a)

ખરું

b)

ખોટું

3.

મહાસાગર નું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે.

a)

ખરું

b)

ખોટું

4.

અનાજ દળવાની ઘંટીમાં ગ્રેનાઇટ પથ્થરોનો મોટાભાગે ઉપયોગ થાય છે.

a)

ખરું

b)

ખોટું

5.

રેતાળ પથ્થર પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે.

a)

ખરું

b)

ખોટું

6.

ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે.

a)

ખોટું

b)

ખરું

7.

નકર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે.

a)

ખરું

b)

ખોટું

8.

ઉદગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને વિધિ કેન્દ્ર કહે છે.

a)

ખરું

b)

ખોટું

9.

ભૂકંપની આગાહી સંભવ છે.

a)

ખરું

b)

ખોટું

10.

જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ પર પડે તો તેને જળ ધોધ કહે છે.

a)

ખરું

b)

ખોટું

11.

જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં રેતીના ઢુવા જોવા મળે છે.

a)

ખરું

b)

ખોટું

12.

હિમ નદી ઘસારણ દ્વારા વી આકારની ખીણનું નિર્માણ કરે છે.

a)

ખરું

b)

ખોટું