wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

યુરોપિયન પ્રજાને ભારત ના નવા જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી?

a)

યુદ્ધ થવાથી

b)

કોન્સ્ટેન્ટિનોપલ નું પતન થતા

c)

વેપાર કરવા

2.

વાસ્કો દ ગામા ક્યા દેશનો વાતની હતો?

a)

ઈરાન

b)

ઇંગ્લેન્ડ

c)

પોટુગલ

3.

કોલંબસ ક્યા દેશ નો વાતની હતો?

a)

ઇટલી

b)

ફ્રાન્સ

c)

જર્મની

4.

વાસ્કો દ ગામા ભારત ક્યારે પોહોંચ્યો?

a)

ઈ. સ 1498

b)

ઇ. સ. 1492

c)

ઇ. સ. 1497

5.

વાસ્કો દ ગામા ભારતના ક્યા બંદરે સૌ પ્રથમ વાર આવ્યો?

a)

સુરત

b)

ભરૂચ

c)

કાલીકટ

6.

કોલંબસે ક્યા ખંડ ની શોધ કરી ?

a)

યુરોપ

b)

અમેરિકા

c)

ઓસ્ટ્રેલિયા

7.

અંગ્રેજો નું પ્રથમ જહાજ ભારત માં ક્યા બંદરે આવ્યું ?

a)

વેરાવળ

b)

સુરત

c)

કાલીકટ

8.

અંગ્રેજી જહાજ નો પ્રથમ કપ્તાન કોણ હતો ?

a)

થોમસ રો

b)

બૅટિંગ

c)

કોલંબસ

9.

ઇસ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપનાકયારે થઈ ?

a)

1650

b)

1608

c)

1600

10.

વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે કાલીકટ માં ક્યા રજા નું શાસન હતું ?

a)

ઝામોરીન

b)

શાહજહાં

c)

અકબર