wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Mhatma marg-1

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

જુગતરામ દવે

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

ગોપાલકૃષ્ણ ગોખલે

2.

સત્ય અને અહિંસા થી લડવાની પદ્ધતિ ને ગાંધીજીએ શું નામ આપ્યું?

a)

ક્રાંતિ

b)

સત્યાગ્રહ

c)

આંદોલન

d)

લડત

3.

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા?

a)

ગોપાલ કૃષ્ણ ગોખલે

b)

મોહનલાલ પંડ્યા

c)

શ્રીમદ રાજચંદ્ર

d)

લાલા લજપતરાય

4.

ચંપારણ સત્યાગ્રહ કયા રાજ્યમાં થયો?

a)

પંજાબ

b)

બિહાર

c)

ગુજરાત

d)

રાજસ્થાન

5.

કારણ આપ્યા વગર કેદ કરી શકાય એવો કાયદો કયો?

a)

આરટીઇ

b)

રોલેટ એક્ટ

c)

આર.ટી.આઈ

d)

પોસ્કો

6.

કયા હત્યાકાંડ થી ગાંધીજીને બ્રિટિશ સરકાર પર ન્યાય અને નિષ્ઠામાં લેશમાત્ર વિશ્વાસ રહ્યો નહીં?

a)

જલિયાવાલા બાગ

b)

ચંપારણ સત્યાગ્રહ

c)

ખેડા સત્યાગ્રહ

d)

બારડોલી સત્યાગ્રહ

7.

ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો ?

a)

મહેસૂલ માફ કરાવવા

b)

કાયદાનો વિરોધ કરવા છે

c)

જલિયાવાલા બાગ

d)

રંગભેદ નીતિ વિરુદ્ધ

8.

ચંપારણ સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો?

a)

1919

b)

1917

c)

1918

d)

1817

9.

ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે કયા બંદરે સ્વાગત કરવામાં આવ્યું ?

a)

ખંભાત બંદર

b)

પીપાવાવ બંદર

c)

એપોલો બંદર (મુંબઈ)

d)

સુરત બંદર

10.

બારડોલીમાં ખેડૂતો પર કેટલા ટકા કરવેરો વધાર્યો હતો ?

a)

25%

b)

23%

c)

22%

d)

20%