wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ ૮ સામાજિક વિજ્ઞાન

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતા દર સૌથી ઓછો છે?

a)

રાજસ્થાન

b)

તમિલનાડુ

c)

અરુણાચલ પ્રદેશ

d)

બિહાર

2.

2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે?

a)

20.55

b)

76.54

c)

70.73

d)

73.70

3.

ભારતમાં વરિષ્ઠ નાગરિકોનું પ્રમાણ કુલ વસતિના કેટલા ટકા છે?

a)

9

b)

7

c)

11

d)

15

4.

ભારતમાં રાજ્યો ની રચના શાના આધારે થયેલી છે?

a)

ભાષા

b)

ભાષા શિક્ષણ

c)

Why જૂથ

d)

શિક્ષણ

5.

દુનિયાના કુલ વિસ્તાર પૈકી કેટલા ટકા ભૂમિ વિસ્તાર ભારતમાં છે?

a)

3.44%

b)

4.24%

c)

2.42%

d)

16%

6.

માનવ શક્તિ નું મૂલ્ય શાના પર રહેલું છે?

a)

ગરીબી અને ભૂખમરો

b)

બેકારી અને બેરોજગારી

c)

બૌદ્ધિકતા અને સાક્ષરતા

d)

નિરક્ષરતા અને ભૌતિક

7.

ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?

a)

11

b)

5

c)

10

d)

9