WorksheetsNMMS ધોરણ-: 7 સા. વિ. અને વિજ્ઞાન એકમ -: 1 ,2 તા-: 11/02/2022
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
નીચે આપેલ પૈકી કયા પ્રાણીનું દૂધ પચવામાં સરળ છે ?
a)
ગાય
b)
બકરી
c)
ભેંસ
d)
એકપણ નહિ
2.
અમીબા ખોરાક મેળવવા માટે શાનો ઉપયોગ કરે છે ?
a)
અન્નધાની
b)
કોષકેન્દ્ર
c)
ખોટાં પગ
d)
મોં
3.
નાના આંતરડામાં ખોરાકના કયા ઘટકનું પાચન થાય છે ?
a)
કાર્બોદિત
b)
પ્રોટીન
c)
ચરબી
d)
આપેલ તમામ
4.
ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી ?
a)
સીયેક
b)
મુંજે
c)
ભોજ
d)
કૃષ્ણરાજ
5.
ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયા હતો ?
a)
સેતુંગવન
b)
રાજેન્દ્ર પ્રથમ
c)
અયન
d)
બપ્પદેવ
6.
વિજયનગરની સ્થાપના કઈ નદીનાં કિનારે થઈ હતી ?
a)
હગરી
b)
ભીમા
c)
તુંગભદ્રા
d)
કૃષ્ણા
7.
દિલ્લીમાં કૂતુબમિનારનું બાંધકામ કોણે શરૂ કરાવ્યુ ?
a)
હુમાયું
b)
ઇબ્રાહીમ
c)
કૂત્બુદીન ઐબક
d)
જહાઁગીર
8.
આપેલ આકૃતિમાં ત્રિકોણ ગણો.
a)
16
b)
17
c)
18
d)
19
9.
આપેલ આકૃતિમાં ડાબી બાજુ આપેલ આકૃતિની દર્પણ આકૃતિ શોધો.
a)
A
b)
B
c)
C
d)
D
10.
અંગ્રેજી મૂળાક્ષર U કયા ક્રમે આવે છે ?
a)
19
b)
20
c)
21
d)
22
100 %
