wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

SATISH-9

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

"સરપાવ" નો અર્થ કહો?

a)

ઇનામ

b)

ખુમારી

c)

અજ્ઞાની

d)

પાવર

2.

ઘરની બાજુની દીવાલ?

a)

કરો

b)

છત

c)

પાયો

3.

સવારનો નાસ્તો એટલે?

a)

શિરામણ

b)

વાળુ

c)

હરીહર

4.

"આજની ઘડી રળિયામણી "કાવ્ય ના કવિ નું નામ

a)

ઝવેરચંદ મેઘાણી

b)

નરસિંહ મહેતા

c)

કવિ બોટાદકર

d)

કાકા કાલેલકર

5.

શેઠ જગડુશા ક્યાંના વતની હતા?

a)

કચ્છ

b)

જામનગર

c)

ભાવનગર

d)

અમરેલી

6.

ધુળેટી નો તહેવાર ક્યારે આવે છે?

a)

ફાગણ વદ એકમ

b)

ફાગણ સુદ એકમ

c)

ફાગણ વદ બીજ

d)

ફાગણ સુદ બીજ

7.

પોરબંદર નું પ્રાચીન નામ?

a)

મધુમતી

b)

સુદામા પુર

c)

દર્ભાવતિ

8.

મકાઈ નો ડોડો કયા દેશનું રાષ્ટ્ર ચિહ્ન છે?

a)

જર્મની

b)

જાપાન

c)

ડેનમાર્ક

d)

પાકિસ્તાન

9.

સરોજની નાયડુ નું ઉપનામ?

a)

ભારતનું બુલબુલ

b)

મેસુર નો વાઘ

c)

દીનબંધુ

d)

લોકનાયક

10.

25 વર્ષે ઉજવણી થાય તે?

a)

મોતી મહોત્સવ

b)

સુવર્ણ મહોત્સવ

c)

હિરક મહોત્સવ

d)

રજત મહોત્સવ

11.

WHO નું વડુ મથક ક્યાં આવેલું છે?

a)

જીનીવા

b)

ન્યૂયોર્ક

c)

રોમ

d)

પેરિસ

12.

મલાવ તળાવ ક્યાં આવેલું છે?

a)

ધોળકા

b)

મોરબી

c)

કચ્છ

d)

ડાંગ

13.

કોર્ણાક નું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે?

a)

ઓરિસ્સા

b)

બિહાર

c)

તમિલનાડુ

d)

કર્ણાટક

14.

મીઠા પાણીનું સરોવર કયું છે?

a)

ઢેબર

b)

પુલિકટ

c)

ચિલ્કા

d)

સુપિરિયર

15.

મકાન જમીન અને સંપત્તિના તથા નાણાંની લેવડદેવડ અંગેના વિવાદો એટલે

a)

દીવાની દાવા

b)

ફોજદારી દાવા

c)

ઉપરોક્ત બંને