wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સામાજીક વિજ્ઞાન

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા ?

a)

નોટ્બુક

b)

તાડપત્રો

c)

કાગળ

d)

ચોપડી

2.

ભોજપત્રો બનાવવા માટે કયા વ્રુક્ષની આંતરછાલનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

વડ

b)

પિપર

c)

ભુર્જ

d)

નિલગીરિ

3.

તાડપત્રો બનાવવા માટે કયા વ્રુક્ષના પર્ણનો ઉપયોગ કરવામાં આવે છે ?

a)

તાડ

b)

પિપર

c)

ભુર્જ

d)

નિલગીરિ

4.

શિલાઓ અને પથ્થરો પર લખેલા લેખને શું કહે છે ?

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

ભોજપત્રો

d)

તાડપત્રો

5.

તાંંબાના પતરા પર લખેલા લેખને શું કહે છે ?

a)

અભિલેખો

b)

તામ્રપત્રો

c)

ભોજપત્રો

d)

તાડપત્રો

6.

સૌથી જુના સિક્કાઓ

a)

રુપિયો

b)

સોનાના સિક્કા

c)

ચાંદીના સિક્કા

d)

પંચમાર્ક સિક્કા

7.

ભારત એવું નામ ક્યા વૈદ માંથી જાણવા નળે છે ?

a)

ઋગ્વેદ

b)

યજુર્વૈદ

c)

અર્થવૈદ

d)

સામવૈદ

8.

ઈ.સ.ની શરુઆત કોના જન્મની સાથે થઈ ?

a)

ગુરુ નાનક

b)

રવિદાસ

c)

ઈસુ ખ્રિસ્ત

d)

રામાનંદ

9.

ઈ.સ. પુર્વે એટલે ?

a)

A.B.

b)

B.C.

c)

C.D.

d)

D.E.

10.

ઈ.સ. એટલે ?

a)

A.D.

b)

B.C.

c)

C.D.

d)

D.E.