NEW
Font size
Worksheetsજનરલ નોલેજ(સામાન્ય જ્ઞાન)
Total questions: 15
Worksheet time: 7mins
1.ભારત દેશની રાજધાની કઈ છે
ગુજરાત
દિલ્હી
મુંબઈ
રાજસ્થાન
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે
મોગરો
ચંપો
ગુલાબ
કમળ
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે
ફૂટબોલ
વોલીબોલ
ક્રિકેટ
હોકી
ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે
ફૂટબોલ
વોલીબોલ
ક્રિકેટ
હોકી
નીચે આપેલા વિકલ્પો માંથી કયું રાજ્ય ગુજરાતનો પડોશી રાજ્ય નથી
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
પંજાબ
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી
ગુજરાત -ગાંધીનગર
મહારાષ્ટ્ર -મુંબઈ
છત્તીસગઢ -પણજી
બિહાર- પટના
ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે
પોપટ
મોર
કબુતર
ચકલી
નીચેનામાંથી કયો શબ્દ 'ગાંધીનગર' શબ્દ માંથી બનતું નથી
ધીર
નગર
નજર
ગાંધી
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે
વજન - કિલોગ્રામ
મીટર - માપ
સમય - મિનિટ
ક્ષેત્રફળ - પરિમિતિ
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે
ઉત્તર - દક્ષિણ
જળ - પાણી
મિત્ર - દુશ્મન
સાક્ષર - નિરક્ષર
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી
જેસલ તોરલ - અંજાર
સુવર્ણ મંદિર - પંજાબ
તાજમહેલ - આગરા
મલાવ તળાવ - ભુજ
ભારત માંથી કયું વૃત પસાર થાય છે
વિષુવવૃત્ત
મકરવૃત
કર્કવૃત
અયનવૃત
નીચેનામાંથી કયું સ્થળ ગુજરાતમાં નથી
હમીસર તળાવ
રાણકીવાવ
સૂર્યમંદિર
ખજૂરાહોનુ મંદિર
48+60÷5×10-8=............
134
148
160
168
નીચેનામાંથી કયું કંદમૂળ નથી
ગાજર
બટાટા
દુધી
ડુંગળી
