NEW
Font size
Worksheets319 PSE સામાન્યજ્ઞાન ભાગ6
Total questions: 14
Worksheet time: 7mins
વડનગર નું પ્રાચીન નામ શું છે?
આનંદપુર
આનર્તપુર
ચમત્કારપુર
આપેલ તમામ
નીચેનામાંથી લોક ગાયક કોણ?
સરોજ ગુંદાણી
ક્ષેમુ દિવેટિયા
કૌમુદી મુનશી
દિવાળીબેન ભીલ
લોથલ કયા જિલ્લામાં આવેલું છે?
સુરેન્દ્રનગર
રાજકોટ
કચ્છ
અમદાવાદ
યોગના કેટલા અંગો છે?
2
4
6
8
જામનગર નો લાખોટા મહેલ ક્યાં તળાવ પર આવેલો છે?
તેલીયા
રણમલ
શર્મિષ્ઠા
કર્માબાઇ
મીરા દાતાર નું સ્થાનક ક્યાં આવેલું છે?
ઉનાવા
જુનાગઢ
ભરૂચ
હાજીપુર
'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત' - કોની કૃતિ છે?
ઉમાશંકર જોશી
દયારામ
નર્મદ
નરસિંહરાવ દિવેટિયા
ગુજરાતની 'વર્લ્ડ હેરિટેજ સાઇટ' કઈ છે?
સોમનાથ
ચાંપાનેર
મોઢેરા
પાલીતાણા
ક્યુ સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી?
અક્ષરધામ
હૃદય કુંજ
કીર્તિ મંદિર
ગુજરાત વિદ્યાપીઠ
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે?
ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ
સરદાર પટેલ
મોરારજી દેસાઈ
ક્યાં શહેરનું જમણ વખણાય છે?
હળવદ
સુરત
જામનગર
જુનાગઢ
પારસીઓના અગ્નિ મંદિર ને શું કહેવામાં આવે છે?
આતશ
અગિયારી
દમખું
દેવળ
સૌરાષ્ટ્રના લોક નૃત્યો માં સૌથી વધુ જાણીતો પ્રકાર કયો છે?
રાસડા
દાંડિયારાસ
ટિપ્પણી
ગોફ ગૂંથન
સિદ્દીઓનું ક્યુ નૃત્ય જાણીતું છે?
રાસ
અશ્વ
ઠાગા
ધમાલ
