wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarat ke jillo geography questions

Total questions: 10

Worksheet time: 2mins

Name
Class
Date
1.

બનાસકાંઠા નું વડું મથક કયું છે.?

a)

પાટણ

b)

પાલનપુર

c)

સુરત

d)

ડીસા

2.

ગુજરાત રાજ્ય નું પાટનગર કયું છે?

a)

ભુજ

b)

ગાંધીનગર

c)

અમદાવાદ

d)

રાજકોટ

3.

દૂધ સાગર ડેરી ક્યાં જિલ્લા માં આવેલી છે?

a)

મહેસાણા

b)

પાલનપુર

c)

ભરૂચ

d)

એક પણ નહીં

4.

ગુજરાત રાજ્ય માં 2013 પેલા કેટલા જિલ્લા હતા?

a)

26

b)

27

c)

22

d)

33

5.

પાટણ જિલ્લા ની સ્થાપના સમયે મુખ્યમંત્રી કોણ હતા?

a)

નરેન્દ્રભાઈ મોદી

b)

કેશુભાઈ પટેલ

c)

નીતિન પટેલ

d)

આનંદીબહેન

6.

પાવાગઢ કઈ નદી ના કિનારે આવેલ પર્વત છે.

a)

વિશ્વામિત્રી

b)

નર્મદા

c)

રૂપેણ

d)

તાપી

7.

અંબાજી ક્યાં જિલ્લા માં આવેલ છે

a)

મહેસાણા

b)

બોટાદ

c)

સાબરકાંઠા

d)

બનાસકાંઠા

8.

સુર્યમંદિર ની મુખ હંમેશા કઈ ડીસા માં હોય ...

a)

ઉત્તર

b)

પૂર્વ

c)

દક્ષિણ

d)

એક પણ નહીં

9.

વિજય વિલાસ પેલેસ ક્યાં તાલુકા માં આવેલો છે

a)

માંડવી

b)

મુદ્રા

c)

ભુજ

d)

હળવદ

10.

નીચેના માંથી ક્યાં જિલ્લા માં કર્ક વૃત પસાર થાય છે..?

a)

રાજકોટ

b)

બનાસકાંઠા

c)

પાટણ

d)

અમદાવાદ